એન્જિનિયરિંગ ગર્લ - 6 - 2

(121)
  • 6.2k
  • 6
  • 2.8k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૬ ભાગ – ૨ એકબીજાની આપ લે આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** વિવાન એના પપ્પાના બર્થડેના દિવસે જ બધાં સાથે મને ઇન્ટ્રોડ્યૂસ કરવાનો આઈડિયા સારો હતો. જે કામ પણ કરી ગયો. અમે લોકોએ કેકનું અરેન્જમેન્ટ ડ્રોઇંગહોલમાં જ કરી રાખ્યું હતું. એના પપ્પાની કાર