એન્જિનિયરિંગ ગર્લ - 9 - 2

(81)
  • 5.9k
  • 2.9k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૯ ભાગ ૨ નિશા અને હું આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** સાંજનો સુંદર સમય હતો. થોડીક ઠંડી હતી. સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. વિવાનનું માથુ મારાં ખોળામાં હતું. મારાં ઠંડા હાથ એના માથાને મસાજ આપી રહ્યા હતાં. એ મને જોઈ રહ્યો હતો, હું એને