એન્જિનિયરિંગ ગર્લ - 13 - 2

(114)
  • 7k
  • 12
  • 2.4k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૩ – ભાગ - ૨ “ વિવુ ” આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** ‘હું શું સાંભળુ છું? તું નૅશનલ લેવલની રેસ માટે સિલેક્ટ થયો છતાં તે પાર્ટિસિપેટ ના કર્યુ?’, વિવાન નીચે ઉતર્યો, એટલે તરત જ અખિલેશભાઈએ કહ્યું. ‘બોરિંગ સરકીટ હતી પપ્પા.’, વિવાને એના