દિલ પ્રેમનો દરિયો છે - 6

(25)
  • 4.5k
  • 2
  • 1.7k

"દિલ હૈ છોટા સા છોટી સી આશા મસ્તી ભરે મનકી ભોલી સી આશા ચાંદ તારો કો છુ ને કી આશા આસમાનોમે ઉડનેકી આશા" તેના શબ્દો હજું ચાલતા જ હતા ને તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુજી ઉઠયો હતો. તેના મધુર શબ્દો તેના આવાજને વધારે મધુર બનાવતા હતા. ગુનગુનતા મ્યુઝિક અને તેની વચ્ચે ગુજતો પરીનો અવાજ એક વાર તો બધા સાંભળતા જ રહી ગયાં. તેના શબ્દો પુરાં થયા ને તેની આંખો બધા સામે સ્થિર થઈ. સામે બેઠેલા ચાર જજમાંથી એક તો તેનો ફેન્ડ મહેર જ હતો. " વેરી ગુડ.... પરી, જેસા નામ વેસી હી અવાજ, હમે બસ એચ્છા હી કુછ ચાહે થા ઓર તુમને દીયા" નિકુજ સરે