અંગત ડાયરી - પ્રિસ્ક્રીપ્શન

  • 5.6k
  • 1
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : પ્રિસ્ક્રીપ્શન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલજયારે પણ અમે બીમાર પડતા ત્યારે સોસાયટીના ડોક્ટર સાહેબ પાસે જતા. સાહેબ લાલ, લીલી, પીળી ત્રણ-ત્રણ ગોળી આપી, ત્રણ ટાઈમનો ડોઝ આપતા. કંઈ પરેજી પાળવાની ખરી? એવું અમે પૂછીએ ત્યારે અમુક-અમુક વસ્તુ ન ખાવી અને અમુક-અમુકની છૂટ એમ કહેતા. મોટે ભાગે અમે બે જ ડોઝમાં સાજા થઇ જતા. હમણાં એ દાકતર સાહેબે સરસ વાત કરી. વાત-વાતમાં મેં પૂછ્યું. જીવનમાં ગંભીરતા, ગમગીની બહુ વ્યાપી ગઈ છે. એની કોઈ દવા છે? પ્રફુલ્લિત ચહેરે સાહેબ બોલ્યા ‘છે ને’ એમ કહી પ્રિસ્કીપ્શનની એની કાપલીમાં એમણે કૈંક લખી મારી સામે ધરી. મેં વાંચ્યું. બે લીટી