ઉત્કર્ષનું રજવાડું

(6.1k)
  • 5.5k
  • 1.7k

આમ હું કવિતાઓ લખું છું . પણ ક્યારેક વાર્તાઓ પણ લખું છું . મને સીધી સાદી અને સરળ રજૂઆત વાળી વાર્તાઓ પસંદ છે . આ વાર્તા પણ એવી જ છે . ઉત્કર્ષના જીવનમાં આવતી એક નાની અમથી ઈચ્છા અને એના પપ્પાની વ્યથા વચ્ચે ચાલતી આ વાર્તા આમ તો સામાન્ય છે છતાં એ તમારા હ્રદયને સ્પર્શશે એવી મને ખાતરી છે આની પહેલાની વાર્તાઓ "વડદાદા" અને "છોટુ" ને ખુબ સારો પ્રતિસાદ આપવા બદલ આભાર....