ટ્રુથ બિહાઇન્ડ લવ - 57 - અંતિમ પ્રકરણ

(152)
  • 6.3k
  • 7
  • 3.1k

પ્રકરણ-57 સિધ્ધાર્થે આગળ પૂછ્યું "અનારનો મેસેજ શું હતો ? એવું શું હતું કે તું આગળ બધી... ? એજ સમયે શ્રૃતિ અને અનારે એકબીજા સામે જોયુ એજ જોયુ પછી સ્તુતિની આંખમાંથી આંસુ નીકળી આવ્યાં એ ફરીથી ધુસ્કે ધુસ્કે રડી પડી. એણે રડતાં રડતાં કહ્યું "એ મેસેજ અનારે શ્રૃતિને મોકલેલો. સિધ્ધાર્થ કહે શું મોકલેલો ? એવું શું હતું એ મેસેજમાં ? સ્તુતિએ કહ્યું "શ્રૃતિને મેસેજ મોકલ્યો પણ શ્રૃતિનો ફોન મારી પાસે છે એ એને ખબર નહોતી... સિધ્ધાર્થે કહે પણ મેસેજ શું હતો ? એ કહેને પહેલાં... સ્તુતિએ કહ્યું " અનારે શ્રૃતિને મેસેજ કરેલો... શ્રૃતિ ડન... બધું જ બરાબર થઇ ગયું છે... સ્તુતિને