રાજાએ કરી પરીક્ષા

(19)
  • 5.2k
  • 1.6k

એક રાજા હતો.. પ્રજા માટે દિવસ અને રાત સેવામાં કાર્યરત.. જ્યારે પણ કોઈને કઈ જરૂર પડે અને કોઈ સહાય જોઈતી હોય એટલે રાજા હંમેશા મદદ કરે... કોઈને ન્યાય આપવો, સહારો આપવો, મદદ કરવી , ગરીબ ને દાન આપવું... એવા અનેક કાર્ય રાજા પ્રજા માટે હંમેશા હાજર રહેતા.. એવા દાતાર અને દયાળુ અને સાહસિક રાજા માટે ગામ માં લોકો ના દિલ માં ઘણું માન સમ્માન હતું... રાજા ગામ માં ભ્રમણ કરવા જાય તો ત્યાં લોકો ભેટ આપે... એવી રીતે રાજા ને વિચાર આવ્યો કે હું રાજા કર્મયોગી છું એટલે પ્રજા ને મારા પ્રત્યે માન તો છે જ પણ પ્રજા ને એક