તક જડપતા શીખો - 3

(16)
  • 4.1k
  • 2
  • 1.7k

૫) ચીવટતાથી કામ કરો, પોતાની જવાબદારી નિભાવો. જે વ્યક્તીઓ ચીવટતાથી પોતાની જવાબદારીઓ નિભાવે છે અને ગંભીરતાથી કામ કરે છે, જેઓ ભુલ રહીત સતત કામ કરતા રહે છે, સતત નવુ નવુ શીખતા રહે છે અને જેઓ ખરેખર વિશ્વાસુ છે તેવા લોકોની આ દુનિયાને ખુબ જરૂરીયાત રહેતી હોય છે. તો આવી શરતોની પુર્તી કરનાર વ્યક્તીને લોકો, માલીક કે સમાજ પહેલી પસંદગી આપતા હોય છે. દા.ત. જનરલ સ્ટોરની દુકાનમા કામ કરતો એક યુવાન ખુબજ હોશીયાર હતો. તેને દુકાનમા કઈ વસ્તુ ક્યાં પડી છે તે બધુ ખુબજ જડપથી યાદ રહી જતુ, ઉપરાંત તે પોતાનુ કામ પણ ખુબ ચીવટતા અને ઇમાનદારીથી પુર્ણ કરતો. એક દિવસ