Tak jadapta shikho book and story is written by Amit R Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tak jadapta shikho is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તક જડપતા શીખો - Novels
by Amit R Parmar
in
Gujarati Motivational Stories
તકની વાત આવી એટલે મને એક જુની વાર્તા યાદ આવે છે. ઘણા વર્ષો પહેલાના રાજ રજવાડાઓના સમયની આ વાત છે. એક રાજાને પોતાના નગરજનોની પરીક્ષા લેવાનુ મન થયુ. તેણે ઘણો વિચાર કર્યો કે એવુ શું કરુ કે જેથી મને મારા નગરજનોના વિચારો જાણવા મળે. આ બાબતમા ઘણો વિચાર કર્યા બાદ તેમને એક યુક્તી સુઝી. લોકો કેવી કેવી પ્રતીક્રિયાઓ આપે છે તે જાણવા માટે રાત્રીના સમયે રાજાએ શહેરના મુખ્ય માર્ગ પર લોકોને નડતરરૂ થાય એ રીતે બરોબર વચ્ચે એક મોટો પથ્થર મુકી દીધો અને લોકો શું કરે છે તે જાણવા માટે બાજુની એક ઓરડીમા છુપાઇ ગયા. જેમ જેમ દિવસ
તકની વાત આવી એટલે મને એક જુની વાર્તા યાદ આવે છે. ઘણા વર્ષો પહેલાના રાજ રજવાડાઓના સમયની આ વાત છે. એક રાજાને પોતાના નગરજનોની પરીક્ષા લેવાનુ મન થયુ. તેણે ઘણો વિચાર કર્યો કે એવુ શું કરુ કે જેથી ...Read Moreમારા નગરજનોના વિચારો જાણવા મળે. આ બાબતમા ઘણો વિચાર કર્યા બાદ તેમને એક યુક્તી સુઝી. લોકો કેવી કેવી પ્રતીક્રિયાઓ આપે છે તે જાણવા માટે રાત્રીના સમયે રાજાએ શહેરના મુખ્ય માર્ગ પર લોકોને નડતરરૂ થાય એ રીતે બરોબર વચ્ચે એક મોટો પથ્થર મુકી દીધો અને લોકો શું કરે છે તે જાણવા માટે બાજુની એક ઓરડીમા છુપાઇ ગયા. જેમ જેમ દિવસ
તક પ્રાપ્ત કરવા કેવી રીતે તૈયાર રહી શકાય ? - તકને જડપી લેવા તૈયાર રહેવા માટે સૌ પ્રથમતો પોતાની આવળત, કુશળતા, શક્તી કે જરુરીયાતને આધારે ક્યાં ક્યાંથી કેવી કેવી તક મળી શકે તેમ છે અથવાતો તમે કેવી તક પ્રાપ્ત ...Read Moreતત્પર છો તે વાત બરોબર સમજી તમારે ખરેખર ક્યાં ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ તે સમજો. આ તકની જાણકારી જેટલા પણ સોર્સીસમાથી મળી શકે તેમ હોય તેનુ લીસ્ટ બનાવો. જેમકે સમાચાર પત્રો, વેબસાઇટ, અન્ય સંસ્થાઓ, વગેરેનુ લીસ્ટ બનાવો અને દરરોજ તેના પર બાજનજર રાખો.- ત્યાર બાદ તે તક પ્રાપ્ત કરવા જે કંઈ પણ જરુરી જ્ઞાન, આવળત અનુભવ, કળા, કૌશલ્ય, સામર્થ્ય કે સંજોગોની
૫) ચીવટતાથી કામ કરો, પોતાની જવાબદારી નિભાવો. જે વ્યક્તીઓ ચીવટતાથી પોતાની જવાબદારીઓ નિભાવે છે અને ગંભીરતાથી કામ કરે છે, જેઓ ભુલ રહીત સતત કામ કરતા રહે છે, સતત નવુ નવુ શીખતા રહે છે અને જેઓ ખરેખર વિશ્વાસુ છે ...Read Moreલોકોની આ દુનિયાને ખુબ જરૂરીયાત રહેતી હોય છે. તો આવી શરતોની પુર્તી કરનાર વ્યક્તીને લોકો, માલીક કે સમાજ પહેલી પસંદગી આપતા હોય છે. દા.ત. જનરલ સ્ટોરની દુકાનમા કામ કરતો એક યુવાન ખુબજ હોશીયાર હતો. તેને દુકાનમા કઈ વસ્તુ ક્યાં પડી છે તે બધુ ખુબજ જડપથી યાદ રહી જતુ, ઉપરાંત તે પોતાનુ કામ પણ ખુબ ચીવટતા અને ઇમાનદારીથી પુર્ણ કરતો. એક દિવસ
૧૧) સંશોધન, નવીનતા કે જરુરી ફેરફરો કરતા શીખો. એક ભાઇના પત્નીને એક દિવસ બહાર જવાનુ થયુ એટલે ઘરના બધા કામ કરવાની સાથે સાથે વાસણો ધોવાનુ કામ પણ તેના માથે આવી પડ્યુ. તેને વાસણ ધોવા જરા પણ ગમતા નહી ...Read Moreતે એવો વિચાર કરતો કે કપડા ધોવાના મશીનની જેમ વાસણ ધોવાનુય મશીન હોત તો કેટલુ સારુ થાત. તેણે તરતજ વિચારને અમલમા મુકવાનુ નક્કી કર્યુ અને થોડાજ મહિનાની મહેનતથી તેણે વાસણ ધોવાનુ મશીન વિકસાવી લીધુ. આવા મશીનની માર્કેટમા ખુબ માંગ વધતા તેણે મશીન બનાવવાનુ કારખાનુ સ્થાપ્યુ અને ખુબ પૈસા કમાયો. આમ સમસ્યાઓ અને જરુરીયાતોનુ સમાધાન કરવા માટે કંઈક નવોજ અને વ્યવહારુ રસ્તો
૧૮) જીવનમા જે કંઇ પણ થાય છે તે આપણા ભલા માટેજ થાય છે તે વાતનો સ્વીકાર કરો. આપણે સૌ ભગવાનનાજ બાળકો છીએ એટલે ભગવાન પૃથ્વી પરના દરેક સજીવો, મનુષ્યોનુ ભલુ ઇચ્છતાજ હોય છે. તેઓ જાણતા હોય છે કે ...Read Moreવ્યક્તી આ દિશામા કામ કરે તો તે પોતાના જીવનને વધુ ઉત્ક્રુષ્ટ બનાવી શકે તેમ છે પણ તેઓ સદેહે ધરતી પર આવીને કંઈ દરેકને કહી ન શકે કે તમે આ દિશામા કામ કરો. એટલા માટે તેઓ માણસના જીવનમા એવા પ્રસંગોનુ નિર્માણ કરતા હોય છે કે જેથી વ્યક્તી આપો આપ તે દિશામા વળી જાય. મોટા ભાગના લોકો આ વાત સમજી શકતા હોતા નથી