વિવાહ એક અભિશાપ - ૧૯

(89)
  • 7.1k
  • 5
  • 2.9k

આગળ ના ભાગમાં આપણે જોયુ કે ઇન્સ્પેક્ટર અમર મોન્ટી ના મર્ડરની તપાસ કરે છે મિહિર ને પુછતા એ વિક્રમ પર પોતાનો શક જાહેર કરે છે. પણ ઇન્સ્પેક્ટર એની વાતને રદિયો આપી દે છે.એમના ગયા પછી પુજા વિક્રમ ને ત્યાંથી વડોદરા પાછા જવાનું કહે છે પણ વિક્રમ અદિતિ ને એકલી મુકી ને જવા તૈયાર થતો નથી .એ જોઇ ને પુજા વિક્રમ થી નારાજ થઇ ને પોતાના રુમ માં જતી રહે છે.બીજા દિવસે ડાઇનિંગ ટેબલ પર પુજા ના આવતા ખબર પડે છે કે પુજા ઘરમાંથી ગાયબ થઇ ગઇ છે.ગામ માં તપાસ ચાલુ થઇ જાય છે.સાંજે ગામની છેવાડે આવેલી નદી માંથી