Vivah Ek Abhishap book and story is written by jadav hetal dahyalal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vivah Ek Abhishap is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિવાહ એક અભિશાપ - Novels
by jadav hetal dahyalal
in
Gujarati Horror Stories
મારી પ્રથમ નોવેલ કેદી નં ૪૨૦ ને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે એ બદલ વાચકો નો ખુબ ખુબઆભાર .કેટલાય દિવસોથી એક હોરર સ્ટોરી લખવાની બહુ ઇચ્છા હતી જે હવે લખીને તમારીસામે રજુ કરુ છુ.આશા છે કે તમને બધાને ગમશે. આ સંપુર્ણ રીતે કાલ્પનિક વાર્તા છે .એનો કોઇ પાત્ર ઘટના અને કોઈ ની પણ વાર્તા સાથે સંબંધ નથી .જો કદાચ પણ એવું લાગે તો એ માત્ર અને માત્ર સંજોગ હશે. ' વિવાહ એક અભિશાપ
મારી પ્રથમ નોવેલ કેદી નં ૪૨૦ ને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે એ બદલ વાચકો નો ખુબ ખુબઆભાર .કેટલાય દિવસોથી એક હોરર સ્ટોરી લખવાની બહુ ઇચ્છા હતી જે હવે લખીને તમારીસામે રજુ કરુ છુ.આશા છે ક
આગળના પ્રકરણમાં જોયુ કે અદિતિને ભયાનક સ્વપ્ન આવે છે જેમાં એ એક હવેલી માં જાય છે .જેમાંથી કોઇક સ્ત્રી ની ચીસો અને એના રડવા નો અવાજ અાવતો હોય છે અદિતિ જેવી એ સ્ત્રી પાસે પહોંચે છે એક ભયાનક ચહેરા ...Read Moreવ્યક્તિ એને રોકી લે છે એનું ગળુ દબાવે છે એને બેહોશ કરે છે .જ્યારે એને ભાન અાવે છે ત્યારે એ બંધાયેલી હોય છે અને વાળ થી ઢંકાયેલા ચહેરા વાળો વ્યક્તિ એની બલિ ચડાવવા જતો હોય છે પણ અણી ના સમયે સાંકળો ટુટી જાય છે એ ભોંય પર પટકાય છે અને એ સાથે જ એનું
આગળ અાપણે જોયુ કે અદિતિ કોલેજ માં જાય છે જ્યાં પુજા ,વિક્રમ ,પ્રત્યુષ અને મોન્ટી બધા ને મળે છે .વિક્રમ પુજા ને પ્રેમ કરે છે જ્યારે અદિતિ અને પ્રત્યુષ બંન્ને રિલેશન શીપમાં છે .જો કે હજુ સુધી અદિતિ ના ...Read Moreપણા ને લીધે પ્રત્યુષ ના ચાહવા છતા અદિતિ સાથે સંબંધ બનાવી ના શક્યો.અદિતિ એના પપ્પા થી છુપીરીતે એ ગ્રુપ માં છે કેમ કે અદિતિ નુ કોઇ છોકરા સાથે વાત કરવું પણ એના પપ્પા ને મંજુર નહોતુ.ફેરવેલ ની રાતે એના પપ્પા થી સંતાઇ ને અદિતિ કોલેજ જાય છે જ્યાં મોડી રાતે વિક્રમ ,પુજા ,અદિતિ અને
અાગળ અાપણે જોયુ કે વિક્રમ પુજા પ્રત્યુષ અને અદિતિ ચારે જણ ટ્રુથ એન્ડ ડેર ની રમત રમે છે જેમાં વિક્રમ પ્રત્યુષ ને અદિતિ ના પપ્પા સામે જઇ અદિતિ સાથે લગ્ન માટે નો પ્રસ્તાવ રાખવાનું અથવા કબ્રસ્તાન માં જઇ ને ...Read Moreના ત્રણ કલાક રોકાઇ ને બતાવવાનું ટાસ્ક અાપે છે જેમાં પ્રત્યુષ પ્રથમ ટાસ્ક સિલેક્ટ કરે છે અને બધા કદાચ અદિતિ ના પિતાજી વિવાહ માટે તૈયાર થઇ જશે અને સૌ સારા વાના થશે એમ અાશા રાખીને છુટા પડે છે. બીજા દિવસે હું છેક અાઠ વાગે ઉઠી .ત્યાં સુધી
આગળ ના પ્રકરણમાં અાપણે જોયું કે પ્રત્યુષ વિક્રમ સાથે લગાવેલી શરત મુજબ અદિતિ ના ઘરે એના માતાપિતા સાથે જાય છે અને એના માતાપિતા પ્રત્યુષ માટે અદિતિ નો હાથ માગેછે પરંતુ અદિતિ ના પપ્પા અાદરપુર્વક અે પ્રસ્તાવ નો અસ્વિકાર કરીને ...Read Moreનિરાશ હ્રદયે પાછા મોકલે છે. અદિતિ દુખી થઇને એના રુમ માં બંદ થઇ જાય છે.બહુ પ્રયત્ન પછી અદિતિ દરવાજો ખોલે છે અને એના પપ્પા ને એના પ્રેમ ને બેરહમી થી ઠુકરાવવા નું કારણ પુછે છે ત્યારે અદિતિ ના પપ્પા એક સત્ય ઉજાગર કરે છે જે સાંભળીને અદિતિ પર અાભ ટુટી પડે છે અને એ સત્ય છે