આરુદ્ધ an eternal love - ભાગ-૪

(21)
  • 2.6k
  • 1
  • 1.7k

“આજે તો તારે પાર્ટી આપવી જોઈએ આર્યા!” “હું તમને પાર્ટી શા માટે આપુ, કારણ જણાવશો રેખાજી?” “હા કેમ નહીં! લ્યો જાણો કારણ…. પોતાના પ્રિયતમને મળવાને આતુર હોય એવી રીતે સજી-ધજીને જનાર હજારો યુવતીઓમાંથી કામદેવ જેવા યુવાન અનિરુદ્ધએ માત્ર અને માત્ર આપના પર નજર ફેંકેલ છે. પાણી જેમ ગટરની જાળીમાંથી જતું રહે અને કચરો ચારણી ઉપર જ રહી જાય એમ પાણીરૂપી તમે ગળાઈ ગયા છો અને બાકીની યુવતીઓરૂપી કચરો ચાળણી ઉપર પડયો રહ્યો છે. માટે આપની પાસેથી અમે પાર્ટી લેવાને પાત્ર બન્યા છીએ. ટૂંકમાં અનિરુદ્ધ નામના કામદેવે માત્રને માત્ર