લવ બ્લડ - 1

(124)
  • 10.6k
  • 16
  • 6k

લવ બ્લડપ્રકરણ-1 ચારોતરફ પથરાયેલી વનસૃષ્ટિમાં નાનકડું ગામ જે સીલીગુડી સીટીથી માત્ર 4 કિમી દૂર હતું ઘરનાં... થોડીકજ દૂર ચાનાં મોટાં બગીચા પથરાયેલી પહાડીઓ એનાં ઢોળાવો ઉપર ચાનાં બગીચાં એટલું નયનરમ્ય દ્રશ્ય હતું. સાવ નજીક ઝડપથી વિકાસ પામી રહેલું સીલીગુડી શહેર જ્યાં બધી જ અતિઆધુનિક વ્યવસ્થાઓ હતી મોટાં મોલ, મલ્ટીલેક્ષ, કોલેજ સ્કૂલ, સ્પોર્ટસ સંકુલ, લાઇબ્રેરી બધુ જ રોજે રોજ સહેલાણીઓ આવી રહ્યાં હતાં. ભૌગોલીક દ્રષ્ટિએ નોર્ધર્ન પ્રવેશહાર સમાન છે. સીલીગુડીમાં આવેલ હોંગકોંગ માર્કેટ બધી વિદેશી ચીજ વસ્તુઓ ખરીદવા પ્રસિધ્ધ છે જે એકદમ ઓછા ભાવે મળી રહે છે. અહીં રોજ નવા વિકાસનો નકશો દોરાઇ રહ્યો છે. આ બધાથી ખબર બેખબર લોકો ખૂબ