રહસ્યમય પુરાણી દેરી - 17

(27)
  • 4k
  • 3
  • 1.9k

ભાગ-17 રહસ્યમય પુરાણી દેરી - 17 (આગળના ભાગમાં જોયું કે મણીડોશી બાળકીને લઇને વડ પાસે પહોચી જાય છે. મુખી અને પ્રવીણભાઈ વચ્ચે કરશનભગત ની વાતું ચાલુ હતી. કરશનભગત અને ઘનાભાઈ ઘર અંદર બેઠા હતાં ત્યારે વાલજીની પત્ની આવે છે અને એક દિવસ...) મુખીજી થોડા શાંત થયા પછી બોલ્યા, *** થોડા સમય પહેલા... એક દિવસ વાલજી ની પત્ની કરશનભગતનાં ઘરે થોડા ઉછીના રૂપિયા માંગવા જાય છે, પંરતુ તેનાં ઘરે કરશન ભગત સાથે ઘનો પણ બેઠો હતો. બને લોકો વાતુંમાં ગૂંચવાયા જ હતાં કે વાલજીની પત્ની ત્યાં ઉંબરે આવી પહોચી. પરન્તુ કરશન ભગત અને ઘનાભાઈ વાતુમાં એવાં ગૂંચવાયા હતાં કે આસપાસનું કાઈ