દિલ પ્રેમનો દરિયો છે - 18

(24)
  • 2.9k
  • 2
  • 1.3k

એક પછી એક જજની એન્ટ્રી થઈ રહી હતી મંચ પર. તેમાં સૌથી પહેલા શ્રેયાએ એ મંચ પર કદમ મુકયો ને તેની સીટ પર જ્ઈ બેસી ગઈ. ત્યાર પછી, મૌલિક ને રીયા ને છેલ્લે મહેર...બધા પોતાની સીટ પર જ્ઇ બેસી ગયા. જજ વચ્ચે થોડીક મોજ મસ્તી થયા પછી પહેલા કોન્ટેસ્ટેડ ને બોલાવામાં આવ્યો ને તે હતો એક છોકરો... તેના સુદર અવાજમાં તેને ગીત ગાયું. એમ એક પછી એક બધા આવવા લાગ્યા. બધા એ પોતાનો પરિચય આપ્યો ને એક સરસ ગીત ગાય પોતાની સીટ પર બેસી જતા. પરીનો નંબર આવતા તે મંચ પર આવી. ખુલ્લા હેર, બ્લેક ટીશર્ટ ને વાઈટ પેન્ટ તેની ખુબસુરતીમાં