ભાગ્યની ભીતર - ૯

  • 1.9k
  • 1
  • 748

( આપણે છેલ્લે જોયું કે કેટલાય પ્રશ્નો નિશા સામે ઊભા થાય છે અને એ એના જવાબ જાણવા માટે સતત માયાને પૂછ્યા કરે છે પણ માયા દર વખતે વાતને ટાળી દે છે અને છેલ્લે તે માયાને ગોપાલ સાથે જોવે છે એટલે તે ગુસ્સે થઈ જાય છે અને ઘરે ચાલી જાય છે... ) - યાર હજી સુધી આ બન્ને આવ્યા કેમ નહિ ? ( library માંથી બહાર નીકળતા નિરવ મીરાંની સામે જોઈ બોલ્યો ) મીરાંએ કંઈ જવાબ ન આપ્યો..- હું નિશાને કોલ કરુ