×

સંબંધો માટે એવું કહેવાય છે કે તે વિશ્વાસની દોર પર કાયમ હોય છે . પણ આ વિશ્વાસ કે સંબંધોજ ક્યારેક દુઃખનું કારણ બને છે આપની આ નવલકથા પણ એવોજ કંઇક વિચાર રજૂ કરે છે જેના પર અઢળક સ્વપ્નો સેવ્યા ...Read More

           આજે ઘણા સમય બાદ ઘરમાંથી મીરાંનો મધુર અવાજ સંભળાઈ રહ્યો હતો. ગોપાલ ચાલ મારી સાથે તું કાવ્ય બોલ તો...

મીરાંના આનંદનો પાર ન હતો. એના આભ્યાસ વિશે એ વિચારતી હતી ત્યાં અચાનક એની નજર સામે માધવનો ચહેરો આવ્યો. માધવ...! હા.. માધવ

મને સાઈડ ગ્લાસ માંથી તારી આંખોમાં ઉભરાતા પ્રેમ શિવાય કઈ પાછળ દેખાતું જ નથી. અકસ્માત થવાની સંભાવના છે..( નિશા હળવું હસી) હવે વાત છૂપાવવાનો કે બદલવાનો કોઈ અર્થ ન હતો..

        આગળ આપણે જોયું...મીરાં પોતાના અતિતની સફરે નીકળે છે અને ૧૦માં ધોરણની પરીક્ષામાં વાસના રહીત પ્રેમ સહજ ભાવે મીરાંની દ્રષ્ટિ માધવમાં સ્થિર થાય છે ત્યારબાદ તે મળતાં નથી પછી તો મીરાંની ધોરણ ૧૨ ...Read More

        આજે પોતાના રૂમમાં દાખલ થતાં મીરાંએ અલગ તાજગીનો અનુભવ કર્યો હતો. આજુ બાજુ જોયું અને પછી મીરાં ખુશ થઇ જુમવા લાગી એના આનંદનો પાર ન હતો. દરરોજ રૂમમાં આવતાની સાથે બારી ખુલે અને બહાર જોવા ...Read More

          ચારો તરફ અલગ અલગ ફુલોથી શુશોભિત ગાર્ડનમાં લીલુંછમ ઘાસ બધાને ત્યાં બેસવા માટે આકર્ષિત કરતું હતું. આવા નાના નાના ઘાસના ઘણા પ્લોટ કોલેજમાં હતા અને એવું લાગતું હતું કે આ ઘાસને ફૂલોના છોડ દ્વારા ...Read More