સ્કાય હેઝ નો લીમીટ - 13

(79)
  • 6k
  • 6
  • 3.3k

પ્રકરણ -13 મોહીતને મલ્લિકાએ સોરી કહી મનાવી લીધો. મલ્લિકા માટે ખૂબ પ્રેમ લાગણી હોવાને કારણે મોહીત ઝડપથી માની ગયો. મોહીતે ફલાઇટમાં જવાને બદલે બાય રોડ જવાનું નક્કી કર્યુ અને મલ્લિકા ખુશ થઇ ગઇ. એ લોકોએ બાય રોડ જવાનું નક્કી કરીને એપાર્ટમેન્ટમાંથી નીકળવાની તૈયારી કરી અને મલ્લિકાનાં મોબાઇલ પર રીંગ આવી મીસીસ એક્ષ... મલ્લિકાએ મોબાઇલ સ્ક્રીન પર જોયું મીસીસ એક્ષનો ફોન છે એણે ફોન મ્યુટ કરી દીધો. મોહીતને સરપ્રાઇઝ થયું એણે કહ્યું કેમ ફોન રીસીવ કરને... કોણ છે ? મીસીસ એક્ષ ? આવું નામ મેં પહેલાં કહી સાંભળ્યુ નથી. હમણાં છેલ્લા વીકથી તારે એની સાથે.. ઘણું ઇન્વોલ્વમેન્ટ થયું લાગે છે. મલ્લિકાએ