OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Sky Has No Limit by Dakshesh Inamdar | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. સ્કાય હેઝ નો લીમીટ - Novels
સ્કાય હેઝ નો લીમીટ by Dakshesh Inamdar in Gujarati
Novels

સ્કાય હેઝ નો લીમીટ - Novels

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Love Stories

(5.9k)
  • 154.5k

  • 339.4k

  • 251

મોહીત ઓફીસ જવાની તૈયારીમાં હતો. સવારનો સમય હતો બીલકુલ લેટના થવાય એટલે ઝડપથી શુટ પહેરીને ડાઇનીંગમાં આવ્યો. મલ્લિકા “મારાં ટોસ્ટ કોફી રેડી ? 9 વાગી ગયાં છે પ્લીઝ બી હરી... તારી ઓફીસનો પણ સમય થઇ જવાનો. મલ્લિકાએ કીચનમાંથી ...Read More"ઇટસ ઓલ રેડી.. માય મોહુ તું આ લઇ લેને પ્લીઝ તું ટોસ્ટ સેન્ડવીચ ખાતો થા હું આવી જ. બંન્ને જણાંએ ફટાફટ બ્રેકફાસ્ટ કર્યો અને બેગ લઇને બાહર નીકળી ઘર લોક કર્યુ અને મોહિતની મસીર્ડીઝમાં બંન્ને બેઠાં અને તરતજ કાર સ્ટાર્ટ કરીને નીકળ્યાં. મલ્લિકાએ કોમ્યુટર સ્ટાર્ટ કર્યુ અને કામ અને મેઇલ જોવા માંડી... એય તું તો શરૂ થઇ ગઇ મારે ઘણું પેન્ડીંગ

Read Full Story
Download on Mobile

સ્કાય હેઝ નો લીમીટ - Novels

સ્કાય હેઝ નો લીમીટ - 1
મોહીત ઓફીસ જવાની તૈયારીમાં હતો. સવારનો સમય હતો બીલકુલ લેટના થવાય એટલે ઝડપથી શુટ પહેરીને ડાઇનીંગમાં આવ્યો. મલ્લિકા “મારાં ટોસ્ટ કોફી રેડી ? 9 વાગી ગયાં છે પ્લીઝ બી હરી... તારી ઓફીસનો પણ સમય થઇ જવાનો. મલ્લિકાએ કીચનમાંથી ...Read More"ઇટસ ઓલ રેડી.. માય મોહુ તું આ લઇ લેને પ્લીઝ તું ટોસ્ટ સેન્ડવીચ ખાતો થા હું આવી જ. બંન્ને જણાંએ ફટાફટ બ્રેકફાસ્ટ કર્યો અને બેગ લઇને બાહર નીકળી ઘર લોક કર્યુ અને મોહિતની મસીર્ડીઝમાં બંન્ને બેઠાં અને તરતજ કાર સ્ટાર્ટ કરીને નીકળ્યાં. મલ્લિકાએ કોમ્યુટર સ્ટાર્ટ કર્યુ અને કામ અને મેઇલ જોવા માંડી... એય તું તો શરૂ થઇ ગઇ મારે ઘણું પેન્ડીંગ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 2
સ્કાય હેઝનો લીમીટપ્રકરણ-2 મલ્લિકાનાં પાપા મંમી સાથે વાત કરીને મોહીત ઉંડા વિચારોમાં પડી ગયો. વાત કરતી મલ્લિકાને જોઇને બધાંજ વિચાર ખંખેરી નાંખ્યા. મલ્લિકાએ વાત પુરી કરી અને એણેજ મોહીતનાં ઘરે ફોન લગાવ્યો. સામેથી ફોન ઊંચકાયો નહીં એણે ફરીથી ...Read Moreલગાવ્યો. પછી ફોન ઊંચકાયો. મોહીતનાં પાપાએ ફોન ઉપાડ્યો. "હાં દીકરા બોલો ઘણાં સમયે ફોન કર્યો આજે ઇચ્છા હતી કે ફોન કરું અને તમારો જ આવી ગયો. એક મીનીટ તારી મંમી સાથે વાત કર એ મને આપો આપો કર્યા કરે છે એની સાથે કરી લો મોહીત કેમ છે ? મલ્લિકાએ કહ્યું “ મજામાં છે બાજુમાં જ છે પહેલાં મંમી સાથે વાત કરીને
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 3
સ્કાય હેઝનો લીમીટ પ્રકરણ-3 મોહીતે કહ્યું ? ડાર્લીંગ મારે ઓફીસમાં પ્રેઝન્ટેશન આપવાનું છે. એનાં થોડાં પોઇન્ટ્સ લખી રાખું પછી શાંતિ-અહીંની જીંદગી જીવવા અહીંના પ્રમાણે જીવવુ પડે છે શું કરું ? મલ્લિકા કહે હું તો હજી બેડ પર જ રહું ...Read Moreસવાર સવારમાં હું કાંઇ નથી કરવાની મારો તો હોલીડે મૂડ છે અને તું કહે તો હતો કે ફ્રેન્ડસને બોલાવીએ તો કોને કોને ઇન્વાઇટ કરવા માંગે છે ? અને કેમ એવો વિચાર આવ્યો ? પાછું ડીનર મારે તૈયાર કરવાનું યાર મને તો કંટાળો આવ્યો છે માંડ બે દિવસ મળે છે મજા કરવા એમાં તું આવાં પ્રોગ્રામ વિચારે... મોહીત કહે જો તારો મૂડ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 4
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-4 "હાય સોનીયા પ્લીઝ વેલકમ હું ક્યારથી તારી રાહ જોતી હતી મલ્લિકાએ ફાલ્ગુન દાઢી અને એની વાઇફ સોનીયાને આવકાર્યા. ફાલ્ગુને કહ્યું "મોહીત ક્યાં છે ? અને એ બંન્નેને મૂકીને ફલેટમાં અંદર આવ્યો. મોહીત કીચનમાં કંઇક ...Read Moreરહેલો. ફાલ્ગુને કહ્યું "યાર શું કરે છે ? કીચનમાં ? મોહીતે કહ્યું "તારાં આવવાની રાહ જોતો હતો હજી પેલો અમેરીકન હેમ નથી આવ્યો એ હિમાંશુ કાયમ લેટજ હોય. બાય ધ વે હું આપણાં માટે સ્નેક બનાવી રહેલો મને શીંગ ખૂબજ બાવે છે અને એમાંય ડ્રીંક્સ સાથે તળેલી શીંગ, ચીલી, બ્લેક સોલ્ટ સાથે હોય પછી મજા જ મજા... આવ આવ બેસ પછી
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 5
પ્રકરણ-5સ્કાય હેઝનો લિમિટ્સ મોહીત-જગજીતની ગઝલમાં પરોવાઇને ઇમોશનલ થયેલો. મલ્લિકાએ એ જોયુ કે એની આંખની પડળમાં આંસુઓનાં તોરણ બંધાયાં એ ક્યાંક બીજે જ ઉતરી ગયો છે એ ઉભી થઇ અને સીડી બંધ કરી દીધી. થોડો સમય તો પણ ખોવાયેલો ...Read Moreએને ખબર પડી કે મલ્લિકાએ જ સીડી બંધ કરી. મલ્લિકાએ કહ્યું "સોરી મોહુ મેં બંધ કરી સીડી પણ તું કંઇક વધુજ ઇમોશનલ થયેલો એમાં નશાએ સાથ આપ્યો તું ક્યાંક બીજે જ હતો એટલે પાછો વાળવા બંધ કરી સીડી. આજે આપણે મજા લેવા એન્જોય કરવાં ભેગા થયાં છીએ રડવા નહીં ઇમોશનલ થવાની ઘણી પળો મળશે આજે મજા લૂંટીએ પ્લીઝ. મોહીતે કહ્યું "ઓકે
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 6
સ્કાય હેઝ નો લીમીટપ્રકરણ-6 મોહીતનાં ઘરે બધાં જ મસ્તીથી પાર્ટી માણી રહ્યાં હતાં. મોહીતે ગીતો ગાઇને બધાંનાં દીલ જીતી લીધાં પછી મલ્લિકા અને શિલ્પા અંદર ડીનરની તૈયારી કરવાં કીચનમાં પ્રવેશે છે અને એને ચક્કર આવ્યાં અને પડવા ગઇ અને ...Read Moreઝીલી લીધી મલ્લિકાનાં મોઢાંમાંથી નીકળ્યું મોહુ... અને મોહીત દાંડી આવ્યો. મોહીતે શિલ્પાનાં ટેકે રહેલી મલ્લિકાને ઊંચકીને ચિંતાતુર રહીને બેડરૂમમાં લઇ આવ્યો. એણે બેડમાં સૂવાડી અને એસી ઓન કર્યું.. ઠંડકમાં પણ મલ્લિકાને ખૂબ પરસેવો થઇ રહેલો. ત્યાં સોનીયા અંદર આવી અને મલ્લિકા પાસે બેઠી. એને જોવા લાગી અને પૂછ્યું" શું થાય છે તને ? મોહીતે ચિંતાતુર સ્વારે કહ્યું" મલ્લુ શું થયું
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 7
મલ્લિકાએ મોહીતને આશ્વસ્ત કરી દીધો કે હું એબોર્ટ નહીં કરાવુ. મોહીત ખૂબજ ખુશ થઇ ગયો. એણે કહ્યું તું એવું કરીજ ના શકે તને ખબર છે આપણાં પ્રેમની નિશાની છે આપણો અંશ છે જે મારો વંશ વધારશે... આપણી ભારતીય સંસ્કૃતિમાં ...Read Moreપછીની ગતિ વંશ દ્વારા થાય છે હું આ બધામાં માનું છું... પણ એ પણ કહું કે સાચો પ્રેમ હોય સાચી પાત્રતા હોય તો... ઘણાં એવાં છે જેને કોઇ અંશ કે વંશ નથી હોતો એની ગતિ નહીં થતી હોય ? મલ્લિકા એને શાંત ચિત્તે સાંભળી રહી હતી... એ તરત જ બોલી કે હું આજ પૂછવાની હતી હવે કહે એ લોકોનું શું
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 8
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-8 મોહીત અને મલ્લિકા વચ્ચે ઘણાં સંવાદ થયાં આજ પહેલી વાર મલ્લિકાએ મોહીતની અંદર ધરબાયેલાં વિચારો સાંભળ્યાં. એને અંદરને અંદર એટલું આશ્ચર્ય થયું કે આ તો મોહીત સાવ જુદોજ છે જાણે કોઇ ઋષીકુમાર બોલી રહ્યો ...Read Moreએને સંસારનાં સુખ આનંદ ભોગવવા જરૂર છે પણ એની પાછળ પાગલ નથી અંતે તો એ આ બધાં સુખને એક્ષ્પાઇરી ડેટ નશ્વર માને છે. મલ્લિકાએ મનમાં વિચાર્યુ કે હું એને એવો મારામાં રંગી નાંખીશ કે એ બરાબર એન્જોય કરતો થઇ જાશે એને આ બધામાં આનંદ આવી જશે.. ભલભલા ઋષીઓ ચલીત થયાં છે અને હું તો એની પરણેતર છું પ્રેમીકા છું. મારે તો
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 9
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-9 મોહીતે કોફી નાસ્તો પતાવી પોતાની ચેમ્બર્સમાં આવીને બધી તૈયારી પ્રોજેક્ટની પૂરી કરી ત્યાંજ કોન્ફરન્સ હોલમાં જાવ માટેનો મેસેજ આવ્યો એણે ફટાફટ પોતાની ફાઇલ અને લેપટોપ લઇને સીધો ત્યાં પહોચ્યો મોહીતે જોયુ કે ત્યાં બધાં ...Read Moreગયાં છે એનાં કલીગ એનાં કોમ્પિટિટર અને એનો બોસ બધાં મોહીતનાં પ્રેઝન્ટેશનની રાહ જોઇ રહેલાં. મોહીતે પોતાની ચેર પર બેસીને એનું લેપટોપ ચાલુ કર્યું અને વોલપર નાં સ્ક્રીન પર બધુજ પ્રેઝેન્ટેશન હાઇ લાઇટ કર્યું. એણે સ્ક્રીન પર શરૂ થી અંત સુધી બધુજ રજૂ કરીને આખો પ્રોજેક્ટ રીપોર્ટનું પ્રેઝેન્ટેશન રજૂ કર્યું. વચ્ચે વચ્ચે એનાં કલીગ તથા એનો બોસ રીચડર્સ પૂછી રહેલા એ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 10
મોહીત ખૂબ આનંદમાં હતો. એનું કામ સફળ થયેલું ઓફીસમાં બોસ પાસે પ્રોજેક્ટ રીપોર્ટ અને પ્રેઝન્ટેશન ખૂબ જ પસંદ આવ્યું. એમાં એણે ટેક્નિક એનાં પાપાની નીતીઓ અને વિચારશરણીને પરોવી સક્સેસ કરેલું ક્યાં USA અને ક્યાં ઇન્ડીયા સુરતનો એક વેપારી છતાં ...Read Moreબીઝનેસ છે એની પોલીસી અને વર્કીગ સ્ટ્રેટેજી એપ્લાય કેમ ના થાય ? મોહીતે રીસ્ક લીધેલું. એનાં પર ખૂબ સ્ટડી કરીને પ્રોજેક્ટ બનાવેલો અંતે એની મહીનાઓની મહેન્ત સફળ થઇ હતી આજે એ ખૂબ જ ખુશ હતો. બાથ લઇને ફ્રેશ થઇને માં બાબા નો ખૂબ આભાર માન્યો એમનાં આશીર્વાદથી અભિભૂત થઇને આંખમાં ઝળઝળીયા આવી ગયેલાં એણે મનોમન કહ્યું તમે મારો વિશ્વાસ ટકાવી
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 11
મોહીતને કંપની તરફથી ન્યૂયોર્ક નવાં ડેસીગ્નેશન સાથે, પોસ્ટીંગ, મળી ગયેલું સાથે સાથે સારામાં સારુ વર્કીંગ ડાયરેક્ટર તરીકેનું મોટું પેકેજ મળી ગયેલું એ ખૂબ જ ખુશ હતો. હવે પૈસાથી ખરીદાતી બધીજ ખુશીઓ જાણે ખરીદી શકવાનો... ખાસતો મલ્લિકા ખૂબ જ ખુશી ...Read Moreએણે ન્યૂયોર્ક જતાં પહેલાં ગ્રાન્ડ પાર્ટી એરેન્જ કરી હતી. મલ્લિકાએ પોતાની કંપનીમાં પણ રીપોર્ટ મૂકેલો કે એનાં હસબન્ડની ન્યૂર્યોક ટ્રાન્સફર થઇ છે તો એને પણ એમની કંપનીની ન્યૂયોર્ક ઓફીસમાં ટ્રાન્સફર આપી. એની અરજી વિચારણા હેઠળ હતી એણે સાથે સાથે કીધેલું નહીંતર એણે રેઝિગ્નેશન આપવું પડશે. મલ્લિકાએ ન્યૂજર્સીની આર્કર હોટલ ફલોરહમ પાર્કમાં પાર્ટી રાખી હતી ઘણી સોફિસ્ટિકેટેડ બધીજ સુવિધાઓ બાર-રેસ્ટોરેન્ટ પૂલ-બધુ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 12
સ્કાય હેઝનો લીમીટ SHNL-12 ગ્રાન્ડ પાર્ટી ખૂબજ સરસ રીતે પુરી થઇ હતી. મલ્લિકા અને મોહીત બંન્ને ખૂબ થાકીને ઘરે આવ્યાં. મલ્લિકાને ખૂબ થાક, પીધેલાં શરાબનો નશો એનાંથી વધુ ભભકાદાર પાર્ટી આપી એનાં અભિમાનનો નશો જે તૃપ્ત થયેલો. આનંદનાં અતિરેકમાં ...Read Moreવિનાં બેસુમાર દારૂ પીધો એ ભૂલી ગઇ કે એ પ્રેગનન્ટ છે પણ... સવારે મોહીત ઉઠીને કોફી બનાવીને ટીવી ચાલુ કરી ડ્રોઇંગરૂમનાં બેઠો... ન્યૂઝ ચાલુ હતાં એની સાથ એનાં મગજમાં વિચારો ખૂબ ચાલુ હતાં. મલ્લિકાનાં દારૂ પીવાથી ત્થા એનાં વર્તનથી ખૂબ જ હર્ટ થયેલો હતો. સફળતા એને મળી હતી પણ સફળતાનો નશો મલ્લિકા પર હાવી થઇ ગયેલો.. એને નહોતું ગમ્યુ ન્યૂયોર્ક શીફટ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 13
પ્રકરણ -13 મોહીતને મલ્લિકાએ સોરી કહી મનાવી લીધો. મલ્લિકા માટે ખૂબ પ્રેમ લાગણી હોવાને કારણે મોહીત ઝડપથી માની ગયો. મોહીતે ફલાઇટમાં જવાને બદલે બાય રોડ જવાનું નક્કી કર્યુ અને મલ્લિકા ખુશ થઇ ગઇ. એ લોકોએ બાય રોડ જવાનું નક્કી ...Read Moreએપાર્ટમેન્ટમાંથી નીકળવાની તૈયારી કરી અને મલ્લિકાનાં મોબાઇલ પર રીંગ આવી મીસીસ એક્ષ... મલ્લિકાએ મોબાઇલ સ્ક્રીન પર જોયું મીસીસ એક્ષનો ફોન છે એણે ફોન મ્યુટ કરી દીધો. મોહીતને સરપ્રાઇઝ થયું એણે કહ્યું કેમ ફોન રીસીવ કરને... કોણ છે ? મીસીસ એક્ષ ? આવું નામ મેં પહેલાં કહી સાંભળ્યુ નથી. હમણાં છેલ્લા વીકથી તારે એની સાથે.. ઘણું ઇન્વોલ્વમેન્ટ થયું લાગે છે. મલ્લિકાએ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 14
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-14 મોહીત ન્યૂયોર્ક એને ફાળવેલાં એનાં નવા કોટેજ પર પહોંચી ગયો. વિશાળ ગાર્ડન - પોર્ચ-પાર્કીંગ અને લ્ક્યુરીયસ કોટેજ જોઇને ખુશ થઇ ગયો ત્યાં રહેલાં સીક્યુરીટીએ આવકાર્યો અને એણે કી આપી. મલ્લિકાને મોહીતે કહ્યું ચલ તારાં ...Read Moreખોલ આપણુ કોટેજ... અને મલ્લિકાએ વિશાળ કમ્પાઉન્ડમાં આવેલ કોટેજનો દરવાજો ખોલ્યો. એણે જોયું મોટાં મોટાં રૂમ-ડ્રોઇગ-સ્ટીડ-કીચન-લીવીંગ-બેડરૂમ- વાહ માસ્ટર બેડરૂમની બહાર ઇન્ડોર નાનો સ્વીમીંગ પૂલ એટેચ્ડ ટુ વરન્ડા.. એનાં મોઢામાંથી નીકળી ગયુ આહ.. વાહ.. એકસેલન્ટ એ જોઇને મોહીતેને વળગીજ પડી. મોહું મજા આવી જશે. મારાં સ્વપ્નમાં જોયેલાં ઘર કરતાં પણ આ વધુ સુંદર અને વ્યવસ્થા -ફેસીલીટી વાળુ છે. મોહું આઇ લવ યુ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 15
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-15 ન્યૂયોર્કનાં કોટેજમાં શીફટ થયાં પછી મોહીત રીપોર્ટ કરવા ઓફીસ ગયો અને મલ્લિકાએ ઘરમાં બધો સામાનને બધુ ગોઠવાણું અમુક મોહીતની વસ્તુઓ એનાં આવ્યાં પછી એની અનૂકૂળતા પ્રમાણે એને પૂછી એ કહે એમ મૂકવાનું છે કહીને ...Read Moreદીધુ હતું. એણે બધાં કામ પરવારીને એની માં ને ઇન્ડીયા ફોન કર્યો અને કોટેજ ખૂબ જ સરસ બધી જ લકઝરી અને ફેસીલીટીવાળુ છે એવી બધી વાતો કરી, માં ખૂબજ ખુશ થઇ ગઇ પછી માંએ મલ્લિકાને પૂછ્યું કે બાળક અંગે શું નિર્ણય લીધો ? અને પછી વણમાગી સલાહ આપી હજી તો તમે લોકો ઘણાં નાનાં છો અત્યારથી બાળકની શું જરૂર છે ?
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 16
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-16 નવાં ઘરમાં શીફ્ટ થયાં પછી મોહીત અને મલ્લિકા ખુબ જ ખુશ અને આનંદમાં હતાં... મોહીતે ઓફીસેથી આવીને મલ્લિકાને બે વખત એટલે કે સમય જોયાં વિનાં ખૂબ પ્રેમ કરી લીધાં અને પછી જ પેટ ભરીને ...Read Moreએ જમીને ઉઠ્યો અને એનાં મોબાઇલમાં રીંગ આવી એણે જોયું માં નો ફોન છે એને થોડું આશ્ચર્ય થયું. એણે મોબાઇલ તરત જ ઉપાડ્યો અને પૂછ્યું "માં અત્યારે ફોન ? બહુ ત્યાં ઓકે છે ને ? ત્યાં તો હજી પરોઢ પણ નહીં થયું હોય કેમ આટલાં વહેલાં ઉઠી ગઇ ? અરે દીકરા એક સામટું કેટલું પૂછીશ ? આખી રાત ઊંઘ નથી આવી
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 17
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-17 મોહીતની માં નો ફોન આવ્યો અને મોહીત એમની સાથે વાતો કરી રહેલો. માં એને બાળક કરવાની ઉતાવળ કરવા ના પાડી રહેલી સમજાવી રહેલી. મોહીતે માં ને પોતાનાં સમ આપીને જાણી લીધું કે આ બાજુ ...Read Moreમલ્લિકા અને એની માંની ગોઠવેલી છે. ગંજીફો ચીપીને તેઓ મારી માં ને રમતમાં ઉતારી રહ્યાં છે.. નિમિત્ત માં ને બનાવીને તેઓ ચાલ ચાલી રહ્યાં છે. મોહીતને ધૃણાં થઇ ગઇ કે આ લોકો એક મોજ મજા માટે આટલે નીચે ઉતરી જાય અને રાજકારણ ઘરમાં જ રમે ? એ લોકોને એવું નહીં થતું હોય કે આ એકજ કુટુંબ છે હવે મારી ભોળી માં
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 18
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-18 મોહીતે એની મંમી મોનીકાબહેન સાથે વાત કરીને પછી એને ખબર પડી ગઇ કે માં એને હમણાં બાળકનાં કરવા માટે સમજાવી રહી છે એની પાછળ મલ્લિકા અને એની માં નો જ હાથ છે. મોહીતને ખૂબ ...Read Moreખરાબ લાગ્યું એણે મલ્લિકાને માં સાથે વાત કરવા માટે ફોન આપીને એ ચાલ્યો ગયો વ્હીસ્કીની બોટલ લઇને એણે પેગ મારવા શરૂ કર્યા એનો મનમાં આક્રોશ શમાતો નહોતો એનાં મોઢેથી મલ્લિકા અને એની મંમી માટે બધો ઉભરો ઠલવાઇ ગયો એણે મલ્લિકાને સ્પષ્ટ કહી દીધું. તું મટીરીયાલીસ્ટીક હતી મને ખબર હતી પણ જીવનની મોજમઝા કરવાનું અને તારી માં આવી ચાલ ચાલશો ખબર નહોતી
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 19
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-19 મલ્લિકાએ ગભરાઇને અડધી રાત્રે એની મોમને ફોન કર્યો અને એની મોમે એને ગભરાવાની ના પાડી અને સ્પષ્ટ સલાહ આપી કે તું નિશ્ચિંત રહે તારે ફીકર કરવાની જરૂર નથી અને મોહીત સામેથી તને મનાવવા આવશે. ...Read Moreદીલનાં માણસો ભલે ગુસ્સો કરીને ગમે તે બોલી નાંખ અને ગુસ્સો એવો કરે કે જાણે હવે શું થઇ જશે. પરંતુ પછી એલોકો શાંત થઇ જાય અને એમનાં શબ્દો અને ગુસ્સા માટે શરમીંદા થાય પસ્તાવો કરે અને માફી માંગ માટે તું નિશ્ચિંત રહેજો. અને પોતાની હુંશિયારીની કાવાદાવાની એનાં પાપાની સફળતાઓ પાછળ મારો હાથ છે વગેરે વાતો કરી જે મલ્લિકાએ પહેલીવાર એની માંનો
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 20
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-20 મલ્લિકાની મોમ કાલીન્દીબહેને મોહિતની મંમી મોનીકાબેન સાથે પાછી ચાલ ચાલી અને પોતે છોકરીવાળા છે એવાં બધાં ડાયલોગ મારીને એવું ચિત્ર ઉભું કહી દીધું કે હાલ મોહીત અને મલ્લિકા વચ્ચે જે કંઇ ખટરાગ ઝગડો થયો ...Read Moreએનાં જવાબદાર મોનીકાબેન પોતેજ છે. અને મોનીકાબેન કંઇ સમજે પહેલાં ફોન મૂકી દીધો. મોનીકાબેન ચિંતામાં પડી ગયાં મારાં ફોન જવાથી એ લોકો વચ્ચે શું થયું હશે ? મોહીતે કંઇક વધારે કહી દીધું હશે ? એ ખૂબ લાગણીવાળો છે એવો શોર્ટ ટેમ્પર પણ છે એણે જરૂર મલ્લિકાને કંઇ કીધુ જ હશે... કંઇ નહીં એ લોકોને થોડો સમય આપું. એકબીજાને સમજવા હું પછીજ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 21
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-21 મલ્લિકા આજે મોડી ઉઠી. મોહીતતો માંડ ઉઠીને.. હેંગઓવર હતો છતાં તૈયાર થઇને ઓફીસ જતો રહ્યો. આજથી ઘરમાં બધીજ ફેકલ્ટી કામ પર આવી ગઇ હતી. ઘરમાં સરવન્ટ, કૂક, હાઉસકીપીંગ, ગાર્ડનર, ડ્રાઇવર બધાએ આજથી ડ્યુટી ચાલુ ...Read Moreદીધી હતી. મોહીત ડ્રાઇવરને લઇને જ આજે ઓફીસ જવા નીકળી ગયો હતો એને રીલેક્ષ ફીલ થઇ રહ્યું હતું... થોડો મૂડ વિનાનો જ ઓફીસ પહોંચી ગયો હતો. મલ્લિકાને ગુજરાતી કુક મીતાબહેન સાથે બધી વાત થઇ હતી મીતાબહેન આવીને કીચન-સ્ટોર બધું જોઇ લીધેલું ગુજરાતી હતાં એટલે એ પ્રમાણે ખાવાપીવાની વસ્તુઓ-કરીયાણુ-તેલ બધુ ચેક થઇ ગયું હતું. મલ્લિકાને ગરમા ગરમ પૌઆ બનાવી આપેલા ખૂબ જ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - 22
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-22 મોહીત ઓફીસથી આવીને સીધો ફ્રેશ થવા ગયો. બધાં સ્ટાફ ફેકલ્ટીને મળ્યો એમની સાથે વાત કરી એમની રહેવાની એરેન્જમેન્ટ બધી વ્યવસ્થા જોઇ. એ બાથ લઇને સીધો ગાર્ડનમાં ગયો અને મલ્લિકા તરફ એક નજર કરીને એણે ...Read Moreબહાર બીયર આપી જવા કીધું. જોસેફને ટીવી સ્ક્રીન બહાર લાવીને એરેન્જ કરવાં કીધું એણે એક મીલીયોનરની જેમ ઓર્ડર ફાડ્યા અને મલ્લિકા આ બધું જોઇને પોરસાઇ રહી હતી. એણે મોહીતની ગઇકાલનાં વર્તન માટે માફી માંગી લીધી. મોહીતે કહ્યું "ઇટ્સ ઓકે "એમ કહી મીતાબહેનને મેરી સાથે બોલવા કીધેલું એ આવ્યા એમને કેમ છો કહીને કહ્યું મીતાબેન ગરમા ગરમ ભજીયા ખવરાવો બહુ સમય થઇ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-23
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-23 મોહીત ઓફીસથી આવીને ગાર્ડનમાં ડ્રીક્સ લેવા બેઠો. ગરમાં ગરમ ભજીયા બટાકાવડાં મીતાબેને ખવરાવ્યાં. મોહીત ડ્રીંક લેતાં બધે જ નજર હતી એ ડ્રીંક અને ગઝલ એન્જોય કરી રહેલો એણે મલ્લિકાને કહ્યું "મારું જમવાનું તૈયાર કરાવ ...Read Moreસૂઇ જવું છે. મલ્લિકાને આશ્ચર્ય થયું કે આટલો મૂડમાં આનંદમાં છે ડ્રીંક લીધું છે છતાં ના બે પ્રેમનાં બોલ, ના કીસ્સી.. નાં પ્રેમ ? એને મોહીતનો મૂડ ના સમજાયા પણ એણે મીતાબેનને જમવાની તૈયારી કરવા કહ્યું. મેરી, જોસેફ, મીનાબહેન બધાં સેવામાં લાગી ગયાં. ભજીયા, બટાકા વડાં અને ભાખરી શાક ખીચડી સાવ સાદું ડીનર હતું. મેરી જોસેફ સ્ટાફ માટે એમનાં પ્રમાણે ડીનર
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-24
પ્રકરણ-24 મોહીતે ઇન્ડીયા માં સાથે વાત કરી. અત્યારે ઓફીસમાં રીલેક્ષ બેઠેલો. મલ્લિકાને પહેલાં ફોન ગર્યો તો ક્યાંય સુધી રીંગ જ વાગી એણે રીસ્પોન્ડ જ ના કર્યો. પછી મોહીતે માં સાથે વાત કરી લીધી. મોહીતે વિચાર્યુ હવે તો ફોન ...Read Moreજ એણે ફરી ફોન કર્યો તો ફોન મલ્લિકામાં સ્વીચ ઓફ આવ્યો. એને આશ્ચર્ય થયું કે.. ફોન સ્વીચ ઓફ ? કેમ આમ ? કોઇ મીટીંગમાં હશે.. ? પણ ફોન સાયલન્ટ કરે સ્વીચ ઓફ નહીં જ.. એ વિચારમાં પડી ગયો. એને મન હતું બે દિવસથી બોલ્યો નથી તો વાત કરું થોડો પ્રેમ જતાવું તો એનું મન શાંત અને આનંદવાળું થઇ જાય. પછી એણે
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-25
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-25 મોહીત મલ્લિકા ઓફીસથી પાછા આવીને વાત કરી રહેલાં. મોહીત આજે સ્વસ્થ હતો એને એવી ગ્લાની હતી કે મલ્લિકા પ્રેગનન્ટ છે અને હું એને ત્રણ દિવસથી સરખું બોલાવી નથી રહ્યો નથી સરખો વર્તી રહ્યો. એટલે ...Read Moreઆવીને એણે મલ્લિકાને થોડુ વ્હાલ કર્યું. અને સોરી પણ કહ્યું પણ એને એ સમજાતું નહોતું કે મલ્લિકાનો ફોન પહેલાં એણે ઉપાડ્યો જ નહીં પછી સ્વીચ ઓફ થઇ ગયો હતો. મલ્લિકા બહાનું કાઢીને તરત બાથરૂમમાં ઘૂસી પછી મોહીતે પ્રશ્નો કર્યા એનાં મલ્લિકા સંતોષજનક જવાબ ના આપી શકી. મોહીત મનમાં ને મનમાં વિચારો કરતો રહ્યો. એને સમજાતું જ નહોતું કે મલ્લિકા કેમ આમ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-26
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-26 મોહીતને ત્યાં ગેસ્ટ આવ્યાનો કોલ સીક્યુરીટીએ મલ્લિકાએ કર્યો અને મલ્લિકાએ સૂચનાં આપી કે એમને માનપૂર્વક અંદર લઇ આવો. અને મલ્લિકા ચૂપ રહેવાનો ઇશારો કરી એમને બેડરૂમ તરફ લઇ ગઇ. રૂમમાં જઇને એણે મોહીતને ઢંઢોળ્યો ...Read Moreકહ્યું મોહું ઉઠ જોને કોણ આવ્યું છે. મોહીતે માંડ માંડ આંખો ખોલીને જોયું તો અવાક જ રહી ગયો. મોહીત ગેસ્ટને જોઇને સફાળો બેઠો થઇ ગયો અને બોલ્યો "અરે રીચડ્સ સર તમે અહી અત્યારે ? તમે ગયા નથી પાછા ? ઓહ મને એક કોલ આપવો જોઇએ હું તમારાં માટે બધી તૈયારી કરત ને. રીચડ્સે હસ્તા હસ્તાં કહ્યું "ઇટ્સ માય સરપ્રાઇઝ બાય ધ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-27
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-27 વીક એન્ડ સાથે ગાળવા માટે મોહીતનાં ફ્રેન્ડસ ન્યૂજર્સીથી આવી ગયાં હતાં. મલ્લિકાને જેવી ખબર પડી એ ગેટ તરફ દોડી ગઇ અને પાછળ પાછળ મોહીત પણ આવકારવા માટે ગયો. હિમાંશુ શિલ્પા, ફાલ્ગુન સોનીયા ગેટ ...Read Moreજ કોટેજ અને એનો સુંદર વિશાળ વિસ્તાર જોઇને આકર્ષાઇ ગયાં. સીક્યુરીટીએ મેમ અને સરને જાતે અંદરથી આવકારવા આવતાં જોયાં એટલે એણે સ્મીત આપીને બધાને સેલ્યુટ મારીને વેલકમ કર્યાં. શિલ્પા અને સોનીયા તો ખુશ થઇ ગયાં.. મોહીત-હિમાંશુ અને ફાલ્ગુનને હગ કરીને વેલકમ કર્યાં. બધાં જ ઘરમાં અંદર પ્રવેશ્યાં. વિશાળ અને આધુનીક ખૂબ જ સુંદર ઘર જોઇને બધાંની આંખો ચાર થઇ ગઇ હતી કોઇ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-28
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-28 મોહીત એનાં મિત્રો સાથે વીક એન્ડ મનાવી રહેલો. બધાં જ મિત્રોને કોટેજ ખૂબ ગમેલું.. બધાં ડ્રીંક પાર્ટી કરી રહેલાં અને મોહીતનું ધ્યાન ગયું કે મલ્લિકા અને સોનીયા એમની ગૂસપૂસમાં મગ્ન છે અને શિલ્પા એકલી ...Read Moreછે બધાને જોયાં કરે છે. મોહીતે બૂમ પાડીને કહ્યું "એય સન્નારીઓ અહીં ધ્યાન આપો માહોલની બહારની દુનિયામાં તમારુ, ધ્યાન છે. પછી શિલ્પાને કહ્યું "શિલ્પા તને જ્યુસ ચાલશે ? અને એણે મેરીને શિલ્પા માટે બીજા રાઉન્ડનો જ્યુસ લાવવા કહ્યું" શિલ્પાએ કહ્યું "એવું કશું નથી મોહીતભાઇ હું તો આ સ્ક્રીન પર ક્યારની મજાનાં સોંગ્સ જોઇ રહી છું તમે આ દેવઆનંદ હીટ્સ વીડીઓ સોંગ્સ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-29
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-29 મોહીતે બધાંને બોલાવીને કહ્યું "બધાંએ એક પેગ મીનીમમ પીવાનો... સોનીયાએ પૂછેલું "માત્ર એક ? તો એણે કહ્યું મીનીમમ એક બાકી જેટલું પીવા હોય એટલું આકરી શરત એકજ છે કે સાચું બોલવાનું છે. મોહીતે ...Read More"પ્રશ્ન સાંભળી લો... "બધાએ પોતપોતાનાં પાર્ટનર સાથેની આજ સુધીની જીંદગી કેવી ગઇ અને કેવી હવે જીવવી છે એકબીજા માટેનો સાચો પ્રમાણિક જવાબ અને અભિપ્રાય આપવાનો છે. પ્રશ્ન સાંભળીને થોડીકવાર સન્નાટો છવાઇ ગયો અને મલ્લિકા બોલી ઉઠી" આવો તો કેવો પ્રશ્ન ? બધાનો બધી જ ખબર જ છે તો પછી મોઢેથી બોલાવાનો શું અર્થ ? અને પેગ પીધાં પછી ? આ શું ?
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-30
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-30 મોહીતનાં ઘરે એનાં મિત્રો આવેલાં છે બધાં ખૂબજ મૂડમાં છે ચિઠ્ઠી નાંખીને પોતાનાં પ્રેમ અને લગ્નજીવન વિશે જે હોય એ સાચું બોલવાનું છે. હવે પછી કેવી જીંદગી જીવવી છે એ સંપૂર્ણ સત્ય બોલવાનું છે. ...Read Moreબધાએ કમ્પલસરી પીવાનું છે આજનો જ દિવસ છૂટ છે અને કમ્પલસરી પણ છે. શિલ્પા અને હિમાંશુની વાતો પતી ગઇ એમનો ટર્ન પત્યા પછી શિલ્પાએ હિમાંશુ તરફ જોયું હિમાંશુ શિલ્પાને વળગી પડ્યો એની આંખમાં ઝળઝળીયાં આવી ગયેલાં હિમાંશુએ શિલ્પાને કહ્યુ અહીં જે બોલી અને હું જે બોલ્યો સત્ય છે પણ આપણાં પ્રેમ અંગે બીજી વાતો હું એકાંતમાં કરીશ. બધાએ આ સાંભળી લીધુ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-31
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-31 મોહીતે બધાંને એક એક આખી હોલ બોટલ પકડાવી પીવા ઐયાશી કરવા... હવે સોનીયાને જોયાં સાંભળ્યા પછી ભૂલ લાગી રહી હતી.. મોહીતે મેરી સામે જોયું.... મેરીએ ઇશારામાં કહ્યું "સોનીયાને ચઢી છે અને ગમે તેમ બોલી ...Read Moreછે. "મોહીત ઇશારો સમજી ગયો પણ શાંત રહેવા કહ્યું "સાથે સાથે એને આશ્ચર્ય પણ થયું. મેરીને શું લેવા દેવા ? ઠીક છે કહીને એવો ધ્યાન બીજે દોર્યુ ત્યાં સોનીયાએ ફાલ્ગુન સામે જોઇને કહ્યું "બોલ પહેલાં તું બોલે છે કે હું કબૂલી લઊં ? બધાં સોનીયાનું વાક્ય સાંભળીને ચમક્યા.... થોડીવાર માથું ખંજવાળી અને માથું હલાવતાં એ ફરીથી બોલી સોરી સોરી આઇ મીન
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-32
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-32 મોહીતનાં ઘરે આવીને બધાં મજા માણી રહ્યો હતાં મોહીતે શરૂ કરેલી રમત હવે ગંભીર બની રહી હતી. રમતમાં ને રમતમાં ઘણું રમાઇ ગયું હતું કોઇને ખબર જ ના પડી કે આટલાં એકબીજાનાં કલોઝ મિત્રોમાં ...Read Moreઆવું હોય છે. સોનીયા કેફમાં અને નશામાં જે મનમાં સંઘરી રાખેલું એ બોલે જતી હતી એને ભાન જ નહોતું એ ફક્ત પોતાની જાતને નહીં એની ખાસ ફ્રેન્ડ ગણાવતી મલ્લિકાને પણ ખૂલ્લી પાડી રહી છે. મલ્લિકા અને મોહીત અવાક થઇને સાંભળી રહેલાં અને મલ્લિકાની પછી સહેવાયું નહીં એ એની જગ્યાએ ઉઠી અને સોનીયાને જોરથી એક લાફો મારીને કહ્યું "સોનીયા યુ રાસ્કલ તું
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-33
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-33 બધાં મિત્રો ડ્રીંક પાર્ટી કરી રહ્યાં હતાં. એમાં મોહીતને ગેમ સુજી અને બધાએ રમવી ચાલુ કરી ગેમ રમ્યા નહીં "ગેમ થઇ ગઇ. સોનિયા ફાલ્ગુનનું હજી પુરુ શમ્યું નથી અને મલ્લિકાનાં ફોન પર રીંગ આવી. ...Read Moreમલ્લિકાએ ખૂબ પીધુ હતું. મોહીતને આજ સ્થિતિ જોઇતી હતી એને એમ હતું કે નશાની કેફમાં મલ્લિકા મગજ પર કાબૂ ગૂમાવશે અને જે સત્ય હશે એજ બોલશે... એને એવું કરવા હું ઉશ્કેરીશ.. હજી મોહીત વિચાર કરે ત્યાં જ મલ્લિકાનાં ફોનમાં રીંગ રણકી.. એ કેફમાં ચઢેલી મલ્લિકાનાં હાથમાં ફોન રહેતો નહોતો ફોન હાથમાંથી સરકી જતો હતો અને મેરીએ એની સ્થિતિ જોઇને હેલ્પ કરવા પ્રયત્ન
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-34
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-34 મોહીતે સ્પષ્ટ શબ્દોમાં મલ્લિકાને ચેતવણી આપી દીધી હતી કે તારે અહીં બધાની સામે જ જવાબ આપવો પડશે કોઇ ત્રાગા કે નાટક નહીં ચાલે. મલ્લિકા કંઇ જવાબ આપે એ પહેલાં બધાંનાં મનમાં વિચારો આવી ગયાં ...Read Moreહવે શું થશે ? મલ્લિકાએ બધાની સામે પછી સોનીયાને સામે તિરસ્કારથી નજર નાંખી અને પછી બોલી" મોહીત પહેલાં એક સ્પષ્ટ કરી દઊ... અને પછી એણે વચ્ચે સમય લીધો મોંન થઇ ગઇ. પછી બોલી "મારી માં એ ફોનમાં જે કંઇ કીધું એમાં કંઇ ખોટુ નથી કીધુ હું પ્રેગનન્ટ છું અને એ દરેક માં ને ચિંતા હોય કે એની દિકરીની તબીયત કેમ છે
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-35
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-35 મલ્લિકા બધાંજ સ્તબ્ધ રહી જાય એવી રીતે ચાલાકીથી બધાં જવાબ આપી રહી હતી ના એને ડર હતો કે ના ક્યાંય વચ્ચે અચકાઇ રહી હતી. એણે સ્પષ્ટ કર્યુ કે એ દિવસે ઓફીસથી કલીનીક ચેકઅપ કરાવવા ...Read Moreઅપડેટ લેવા ગઇ હતી. મોહીતે કહ્યું "ચેકઅપ માટે કેટલા વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી ? મલ્લિકાએ કહ્યું 1 pm ની હતી અને હું તું જાણે જ છે હું 12 વાગે ઓફીસથી નીકળી ગઇ હતી. મોહીતે કહ્યું "ઓકે સમજી ગયો તો સાંજ સુધી તારુ ચેકઅપ ચાલુ એવુ તો શું હતુ ? કેટલો સમય ચેકઅપનો લાગ્યો કેટલા વાગે ચેકઅપ પત્યુ મેં તને સળંગ ફોન કર્યો
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-36
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-36 મોહીતની શરૂ કરેલી રમતમાં માત્ર હિમાંશુ અને શિલ્પાજ ખરાં ઉતર્યા. બાકી ફાલ્ગુન સોનીયા અને હવે મલ્લિકાને કારણે મોહીત પણ વિચલીત થઇ રહ્યો હતો. મલ્લિકાએ કહ્યું "બસ હવે કંઇ કહેવાનું મારે બાકી નથી જે ...Read Moreમેં બધુજ કહી દીધુ.. હવે કંઇ કહેવાનું રહેતુ જ નથી ફરીથી બોલી. મોહીતે કહ્યું "અરે આતો તમે બધુ ઉપરછલ્લું જ કીધુ છે અસલ તો કહેવુ હજી બાકી છે મલ્લિકા મેડમ... બોલો તમે કહો છો કે હું જ બધો પર્દાફાશ કરુ. એવુ સાંભળીને મલ્લિકાની આંખો ફાટી જ રહી ગઇ એ ખૂબજ આઘાત સાથે આર્શ્ચયમાં પડી ગઇ. એને થયુ મોહીત જાણે છે ? શું
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-37
પ્રકરણ-37 મોહીતે જવાની તૈયારી કરી લીધી. નીકળતાની છેલ્લી ઘડીએ પોતાનાં બેડરૂમમાં જઇને બાથરૂમમાં કોઇ છૂપાવેલી સ્વીચ ચાલુ કરી આવ્યો. એણે પછી બહાર આવીને બધાની સામે જોયુ અને કહ્યું "હું નીકળું.. પણ.. તમને બધાને આમ અધૂરા પ્રોગ્રામે મૂકી જવું ગમતું ...Read Moreપણ બીના એવી બની છે કે... હું નીકળુ અને એણે મલ્લિકાની સામે જોયું. મલ્લિકાનો ચહેરો ઊતરી ગયેલો હતો એને અહીં એકલા રહેવાની પીડા હતી કે.. ? પણ મોહીત હસતાં હસતાં કહ્યું આ તારો ફોન હવે મારા કાપમનો નથી લે રાખ હું પાછો ફોન કરુ તો ઉપાડજે.. સ્વીચ ઓફ ના થાય ધ્યાન રાખજે. હિમાંશુએ કહ્યું "મેં જોઇને ફલાઇટ તેં આપેલાં કાર્ડથીજ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-38
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-38 મોહીતને મૂકીને આવ્યાં પછી હિમાંશુનાં કહેવાથી જોસેફે હિમાંશુ અને ફાલ્ગુનનો ચીલ્ડ બીયરનાં ટીન લાવીને આવ્યાં. અને શિલ્પાની ફરિયાદ થઇ કે તમે તમારું કરીને બેસી ગયાં હમણાં મોહીતભાઇ હોત તો પહેલાં અમારુ વિચાર્યુ હોત. સોનીયા ...Read Moreકંઇક બોલવા ગઇ પણ ચૂપ થઇ ગઇ કારણ કે ત્યાંજ મલ્લિકાનાં ફોનમાં રીંગ વાગી અને બધાં જાણે ફરી સજાગ થઇ ગયાં. મલ્લિકાએ ફોન ઉઠાવ્યો સાથે સાથે એ પણ માર્ક કર્યુ કે બધાં સજાગ અને ફોન કોનો છે શું વાત કરું છું તે સાંભળવા કાન સરવા કરીને બેઠાં. એને અંદરઅંદર ખૂબ ગુસ્સો આવ્યો. એણે ફોન સ્ક્રીન પર જોયું માં નો ફોન છે
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-39
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-39 મોહીત એરપોર્ટથી સીધોજ હોસ્પીટલ એનાં પાપા સુભાષભાઇ પાસે પહોંચ્યો પાપા ICU માં વેન્ટીલેટર પર હતાં. એમનાં હૃદયનાં ધબકારા ધીમા ચાલી રહેલાં હૃદય ખૂબ ધીમે ધબકી રહેલું મોહીતે એમની પાસે જઇને કપાળે હાથ મૂક્યો. અને ...Read Moreપાપા હું આવી ગયો છું. સુભાષભાઇએ ધીમે ધીમે આંખો ખોલી અને મોહીતની સામે જોયુ જોયાંજ કર્યુ. જાણે સાચુંજ નહોતું લાગી રહ્યું એમણે બોલવા પ્રયત્ન કર્યો "દીકરા તું આવી ગયો ? "પણ અવાજ ના નીકળી શક્યો માત્ર હવા જ બહાર નીકળી... ડોક્ટરને જાણ થતાં એ પણ મોહીતને મળવા આવી ગયાં. ડોક્ટરે કહ્યું "ખબર નથી કઇ જીજીવીંષાએ એમનાં ધબકાર ચાલુ છે અમે બધાંજ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-40
સ્કાય હેઝ નો લીમીટપ્રકરણ-40 મોહીતનો ફોન બીઝી આવી રહેલો એટલે મલ્લિકાએ પછી ફોન કરવા વિચાર્યું પછી સ્વીચ ઓફ આવ્યો. પછીથી હિમાંશુને ફોન કરી સમાચાર આપ્યાં. મલ્લિકાને મોહીતનાં પાપા ગૂજરી ગયાં નાં સમાચાર મળી ગયાં. મલ્લિકાએ પછી મોહીતને ફોન કરવા ...Read Moreકર્યો પણ એને ફોન બીઝી આવ્યો. મલ્લિકા મોહીતને ફરી ફોન કરવા જાય છે તો એનાં ફોન પર કોઇ ફોન આવે છે એ હુંકારમાં જવાબ આપી પતાવે છે. છેલ્લે ઓકે કહી ફોન મૂકે છે ઘણાં પ્રયત્ન પછી મોહીતને ફોન લાગે છે અને મોહીતે ફોન ઉપાડી એટલુંજ બોલે છે. આર યુ હેપી નાઉ ? યુ કિલ્ડ માય ફાધર... એટલુંજ બોલીને ફોન કાપી
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-41 
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-41 મોહીતનાં પિતા સુભાષભાઇનું દુઃખદ અવસાન થયું હતું ઘરમાં શોક અને આઘાતનો માહોલ હતો. મલ્લિકાનાં માંબાપને મોહીત રીતસર ધક્કો મારીને ઘરે પાછાં મોકલ્યાં હોય એવું વર્તન હતું. એને એનાં મનહૃદયમાં કુદરતી એમનાં માટે તિરસ્કાર થઇ ...Read Moreએનું એવું જ મનમાં ઠસી ગયેલું કે પાપાનાં મૃત્યુ પાછળ કોઇને કોઇ રીતે મલ્લિકાનાં પેરેન્ટ્સ જવાબદાર છે. મોહીતે માં ને કહ્યું "માં આમ પાપા અચાનક આપણને છોડીને ના જ જઇ શકે કંઇક તો કોઇ કારણ છે જે.. પાપાતો ખૂબ મજબૂત મનોબળવાળાં હતાં એમને તોડી નાંખનાર બળ કહ્યું હતું એ મારે જાણવું છે માં તમે આ વિધી અને તર્પણનું હું બતાવું પછી
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-42
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-42 મલ્લિકા ઘરમાં એકલી હતી પોતાનાં બેડરૂમમાં જઇને શાંતિથી બેઠી હતી અને પોતાનાં અને મોહીતની ઓળખાણ-મિલન સુધી જૂની વાતો વાગોળી રહી હતી એ પોતાને આંકી રહેલી કે મોહીતને એ સમજાતુ નહોતું પણ ખબર નહીં એને ...Read Moreબધી વાતો યાદ આવી રહી હતી શરૂઆતથીજ એણે પ્રેમ માટે શું શું કર્યું એને સાચો જ આકર્ષણ અને માનપૂર્વક પ્રેમ હતો કે માત્ર કાયમી સુખ આનંદ કરવાની ચાવી ઉભી કરી રહેલી ? મલ્લિકાને યાદ આવ્યું કે એણે ઇન્ડીયા પાછા જવાની વાત કરી એ સમયે એણે મનમાં વિચારી લીધેલું કે ક્યારે શું કરવાનું છે એક સેકન્ડમાં મનમાં વિચાર આવી ગયેલો કે આને
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-43
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-43 મલ્લિકા પોતાનાં રૂમમાં પોતાનેજ બંધ કરીને બેસી ગઇ હતી. બધાં સ્ટાફને ઘરમાં આવવાની જ ના પાડી દીધી અને પોતાને એકાંત જોઇએ છે એવું આડકતરી રીતે સમજાવી દીધુ હતું. પોતાનાં અને મોહીતનાં મિલનની પળો ...Read Moreરહી હતી અને પહેલેથીજ કેટલી ચબરાક હતી અને મોહીતને રીતસર કેવો ટ્રેપમાં લીધેલો એ બધું યાદ આવી રહેલું મોહીત એને રૂમ શેરીંગમાં મળી ગયેલો એજન્ટ દ્વારા જાણવા મળેલુ કે એ સુરતનો છે એને મુંબઇ અથવા શહેરનો કોઇ પાર્ટનાર જોઇતો હતો. ગુજરાતી સાથેજ રહેવુ હતું પછી એ છોકરો હોય કે છોકરી લકીલી બંન્ને કોલેજમાં સાથેજ હતાં એટલે સંપર્ક થયેલો અને એ મોહીત સાથે
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-44
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-44 મલ્લિકા પોતાનાં અને મોહીતનાં ભૂતકાળમાં સરી ગઇ હતી મોહીતને એણે માનસીક બરોબર તૈયાર કરેલો ઇન્ડીયા જતાં પહેલાં છતાં એને સુસુપ્ત ભય રહેતો કે એનાં પેરેન્ટસ પાસે જઇને એમનાંમાં આવીને ફરી તો નહીં જાયને એટલે ...Read Moreએવી રીતે બધો પ્રોગ્રામ કરી દીધેલો કે વચ્ચે મોહીતને વધારાનો કોઇ સમયજ ના મળે ઇન્ડીયા પહોચી તરતજ બે જ દિવસમાં મેં મારાં ઘરે બોલાવી લીધાં અને એલોકો ખૂબજ ઉતાવળયું લાગેલું પણ મેં વિચારવાનો સમયજ નહોતો આપ્યો અને પછી મારાં પેરેન્ટસ મોહીતનાં ઘરે પહોચી ગયેલાં. આ બધાં વિચારોની વચ્ચે એનો મોબાઇલ રણક્યો અને સ્ક્રીનમાં નામ જોયુ મોઢું બગાડીને ઉપાડ્યો. એની માં લાઇન
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-45
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-45 મલ્લિકાની મોહીત સાથેનાં મિલન-પ્રેમ અને લગ્ન સુધીની સફર ચાલી રહી હતી. એ લગ્ન પછીનાં એની મધુરજનીની ફર્સ્ટ નાઇટ ઉજવવાનાં ઉત્સાહમાં હતી અને મોહીત બાથ લઇને ફ્રેશ થઇને આવ્યો રૂમમાં મધમધતી ફૂલોની સુવાસ હતી આજે ...Read Moreબેડપર ફૂલો અને બુકેનાં ઢગલાં હતાં બન્ને જણાં ખૂબ ખુશ હતાં. થાકેલો મોહીત આવીને પાછો ફેશ થઇ કુર્તા પાયજામો પહેરીને આડો પડ્યો અને એને ક્યારે ઊંઘ આવી ગઇ ખબરજ ના પડી અને એ ઘસઘસાટ ઊંઘી ગયો. મલ્લિકા પણ બાથ લઇને આવીને મોહીતને જોયુ તો સૂઇ ગયો છે ઘસઘસાટ નિશ્ચિંત થઇને ઊંઘી રહ્યો છે અત્યારે ઊંઘતાં મોહીતને જોઇને મલ્લિકા મોહીત પર મોહીત
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-46
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-46 મલ્લિકા જૂની યાદોમાં ખોવાયેલી હતી એને યાદોને મમળાવવી ગમી રહી હતી એણે ફોન પણ સ્વીચ ઓફ કર્યો કે કોઇ ડીસ્ટર્બ ના કરે જે સાચેજ એવી પ્રેમભરી પળો ભોગવી હતી એની યાદ પણ ખૂબ મીઠી ...Read Moreરહી હતી એણે ફોન પાછો ચાલુ કર્યો પણ સાયલન્ટ મોડ પર મૂકી દીધો. એને એની મધુરજનીની પળો યાદ આવી રહી હતી વરસાદી માહોલ હતો અને મોહીતથી જુદા થવું ગમતું નહોતું. સવાર પડીને એ તરત ફ્રેશ થઇ બાથ લીધેલો. ફરીથી ? મલ્લિકાએ કીધું તને ના ખબર પડે અમારી સ્ત્રીઓની વાતો જા લૂચ્ચા તુ સૂઇ રહે હું નીચે જઊ મંમી કહેશે આતો ખરી
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-47
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-47 વરસાદી લોકડાઉનમાં અમારો પ્રેમ ખૂબ ઊંચો ચઢેલો એ દિવસે વરસાદ વરસાદ જ હતો અને જો વરસાદમાં પ્રેમનો પણ ભારે ઉન્માદ હતો. હું પ્રાર્થના કરી રહી હતી કે આવી નિરવ શાંતિ-સંપૂર્ણ નિશ્ચિતતાં માં કોઇ વચ્ચે ...Read Moreઆવે ના કોઇ વ્યક્તિના ફોન બસ મારે મોહુ સાથે જ આ પળો નિશ્ચિંત મનાવવી છે. એ જે કંઇ કરી રહેલો એને હું સહકાર આપી રહેલી એણે બીયર માણી લીધો. પછી એ વધુ પાગલ થયો એ મને હીંચકા પર લઇ આવ્યો ત્યાં પડેલી નાસ્તાની ટ્રેમાંથી મારે ખૂબ ભાવતી કેડબરી ઉપાડી બે મોટાં પેકનાં રેપર ખોલી નાંખ્યાં-ભેજ અને ગરમાવાથી મેલ્ટ થવા માંડેલી એણે
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-48
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-48 મોહીતે મલ્લિકાને ફોન કરીને મૂક્યો પછી એનાં ચહેરા પર કંઇક અગમ્યજ હાસ્ય આવીને વિરમી ગયું. એને પોતાનાં પર જાણે ગૌરવ થયુ કે મને એવું વર્તતા બોલતાં આવડી ગયું. પણ એ જૂની અમારી મીઠી યાદો ...Read Moreકરી રહી હતી એણે એવો પણ કોઇ ફરક પડે ખરો ? મોહીતને એની મોમ સાથેનો વાર્તાલાપ યાદ આવી ગયો. પાપાની બધીજ ક્રિયા વિગેરે પતાવીને વરસી વાળ્યા પછીનાં દિવસે એણે માં પાસે જ બેઠક જમાવી. બંન્ને માં દિકરો સાથે બઠેલાં મોહીતમાં સામે જોઇ રહેલો માંની આંખો ભીંજાઇ ગયેલી મોહીત સમજી ગયેલો માં ને વળગી ગયો અને બંન્ને જણાએ વિધી વ્યવહાર દરમ્યાન શમાવી
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-49
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-49 મોનીકાબેન મોહીતનાં આગ્રહ પછી મલ્લિકાનાં સાસુ સસરાં આવેલા અને બધી વાતચીત થઇ રહી હતી. તારાં પાપા અને મલ્લિકાનાં પાપાએ ડ્રીંક લીધુ હતું અમે લોકો એમને નાસ્તો આપી રહેલાં સાથે વાતો ચાલી રહેલી એમ મોહીત ...Read Moreનાં મોઢે સાંભળી રહેલો. મોહીતે માંને કહ્યું માં આમાં એવું કંઇ ના લાગ્યું કે પાપાને કોઇ આધાત લાગે એનાં માંબાપતો છે જ અવળીવાણીનાં આપણે ઓળખીએ જ છીએ અને મલ્લિકાની માં એનાં પાપા પર હાવી જ થઇ ગઇ છે પેલા જોકરનું કંઇ ચાલતું જ નથી. માં એ કહ્યું "અહીં સુધી બરાબર હતું. એનાં પાપાએ તો પેટ ભરીને ઢીંચ્યું હતું પછી એવું લાગ્યું
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-50
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-50 મોહીત અને એની મોમ વાત કરી રહેલાં કે મલ્લિકાનાં મા-બાપ જાણે મલ્લિકાનાં એબોર્સન અંગે વાત કરવા આવ્યા હોય એવુંજ લાગ્યું. તારાં પાપા સાંભળીને ખૂબજ ડીસ્ટર્બ થયાં હતાં એમનો ગુસ્સા સાતમાં આસમાને પહોંચેલો એમને જાણ ...Read Moreગઇ હતી કે વેવાણ સમજીનેજ આમ મોટેથી બોલી રહ્યાં છે. તારાં પાપાથી ના રહેવાયું જેવો વેવાણે ફોન મૂક્યો તારાં પાપાએ તારાં સસરાને કહ્યું.. તારાં પાપાએ ડ્રીંક લીધેલુંજ ઉપરથી આવી વાતચીત એમણે મલ્લિકાનાં પાપાને કહ્યું “ વેવાઇ શું છે આ બધું ? આપણે ઘરે મુદ્દલનું વ્યાજ આવી રહ્યું છે ઇશ્વરની કૃપાથી સારાં દિવસ દેખાઇ રહ્યાં છે આ વેવાણ શું બોલી રહ્યાં છે
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-51
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-51 મલ્લિકા નશામાં ચક્ચૂર છે ગાર્ડનમાં ચીલ્ડ ઠંડીમાં ઓવરકોટ આગળથી ખોલીને બેઠી છે ઠંડી હવા સાથે તેજતરાર દારૂની લીજ્જત માણી રહી છે. મેરીને પણ બીયર પકડાવીને સાથે બેસાડી છે બંન્ને જણાં એકબીજાની કંપની માગી રહ્યાં ...Read More ત્યાંજ મલ્લિકાનાં ફોન પર એણે જે નંબર ડાયલ કરેલો જેનો રીસ્પોન્સ નહોતો મળી રહ્યો એજ નંબરથી ફોન આવ્યો. મલ્લિકા નશામાં ચૂર છે એણે ફોન ઉઠાવ્યો "હાય ડાર્લીંગ મેં ફોન કરેલો પણ... રીસ્પોન્સ જ ના આવ્યો મને મૂડ નહોતો અને આમ બીજો મૂડ ખૂબ હતો એટલે ફોન કરેલો બટ આઇ નો યુ કાન્ટ... બટ આઇ એમ વેઇટીંગ ડાર્લીંગ વેન યુ વીલ કમ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-52
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-52 મોહીતે માં ને સાંત્વન આપતાં કીધું કે માં હવે તમે નિશ્ચિંત રહો હું બધી સ્થિતિ સંજોગો સમજી ગયો છું વધુ આગળ સમજી રહ્યો છું હવે જેણે પાપાને હેરાન કર્યા છે ગુનો કર્યો છે. ગુના ...Read Moreછે આપણી જીંદગી બરબાદ કરી છે... મારાં પિતા ખોયાં છે એ મારાં પિતાનો નિર્દોષ જીવ પીડા સહીને મોતને શરણ થયો છે. મોહીત ફાર્મ-ખેતર-વાડી પર ગયો ત્યાં વર્ષોનાં જૂના માણસો સાથે વાતચિત કરી વાડીને આવક ક્યારે કઇ ઋતુમાં કેટલી થાય છે એનું વેચાણ પાપાએ કેવી રીતે ગોઠવ્યુ છે વાડી ખેતરની હદ ખૂટ નવી જમીનનો સમાવેશ પછીનો ક્ષેત્ર વિસ્તાર, પછી પંચાયતમાં જઇ તલાટીને
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-53
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-53 મલ્લિકા શોખનાં અતિરેકમાં, ભોગ ભોગવવાની ઐયાસી કરવામાં હદ વટાવી રહી હતી. મોહીતનાં પાપાનું અવસાન થયું અને મોહીત ઇન્ડીયા ગયો. એ અહીં એકલી રહી કે એની આવી પ્રેગનન્ટ પરિસ્થિતિમાં ફલાઇટમાં જઇ નહીં શકે એને આરામની ...Read Moreછે. એ બાળકની કોઇ પરવા વિના અહીં આરામની જગ્યાએ ઐયાશી કરી રહી હતી. મલ્લિકાએ સંસ્કાર અને ઇજ્જત જાણે નેવે મૂકેલાં બસ એને ભોગજ ભોગવવાં હતાં... મોહીતની ગેરહાજરી એની ગેરહાજરીમાં યાદ આવેલી બધી અંગત વાતો એ વાગોળી રહી પછી નશો કર્યો... ફોન કર્યો પણ રીસ્પોન્સ ના આવ્યો ત્યારે ચરિત્રનાં છેદ ઉડાડી નાંખ્યાં કોઇ શરમ, લાજ, સંકોચ ના રહ્યો જે ટીવીમાં ઇગ્લીંશ મુવી
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-54
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-54 મોહીત વરન્ડાનાં હીંચકે બેસીને ઊંડા વિચારોમાં પડી ગયેલો એને થયું અહીંતો હવે બધુંજ મેં બરાબર ગોઠવી દીધું. માં ને કોઇ અગવડ નહીં પડે. હવે મારી જવાની ટીકીટ પણ કન્ફર્મ થઇ ગઇ છે પણ ક્યારની ...Read Moreગઇ છે એ ફક્ત રીચર્ડસને ખબર છે કેમકે ઓફીસમાં પણ કામ ઘણું ચઢી ગયું છે જઇને તરતજ નીપટાવવું પડશે. અચાનક થયેલાં પાપાનાં અવસાનથી મારે ઇન્ડીયા આવવું પડ્યું અને ખબર નહીં વિધાતાએ આગળ મારાં માટે શું લખ્યુ છે મારાં ભાગ્યમાં એમ વિચારો કરતો ફોન ઉઠાવ્યો પોતાનાં એડવાન્સ સ્માર્ટ ફોનમાં ઇમ્પોર્ટન્ટ પર્સનલ ડોક્યુમેન્ટનું ફોલ્ડર ખોલીને ફલાઇટની ટીકીટ સમય બધું ફરીથી ચેક કરીને એણે
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-55
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-55 મલ્લિકા આશ્ચર્ય અને આધાતથી મેરી જે બંતાવી રહી હતી એ રેકોર્ડ કરેલો વીડીઓ જોઇ રહી હતી એણે મેરીને કહ્યું એય યુ... તેં આવું બધુ રેકર્ડ કરવાની હિંમત કરી ? તું શું સમજાવવા માંગે છે ...Read More? મલ્લિકા અંદરને અંદર ખૂબજ આધાત પામી હતી ખૂબ ડરી ગયેલી એણે વિચાર્યું નહોતું કે મેરી આવું પણ કરશે. મેરી જ્યારે મલ્લિકાને આ વીડીયો પોતાનાં ફોનમાંથી બતાવી રહી હતી ત્યારે જોસેફ પોતનાં ફોનમાં મેરી-મલ્લિકાનો સંવાદ અને એ લોકોનો સંપૂર્ણ વીડીયો રેકોર્ડ કરી રહેલો જે મીતાબહેન સિવાય કોઇને ખબર નહોતી અને જોસેફ એવી રીતે સોફાની સામે હતો કે સામે હોવાં છતાં કોઇની
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-56
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-56 મલ્લિકાએ પોતાનાં ખાસ ફ્રેન્ડ સાથે વાતચીત શરૂ કરી. એણે કહ્યું "ફરગેટ એવરીથીંગ એવરીબડી.... પ્લીઝ એન્જોય. આઇ મીસડ યુ. કાલે ના આવ્યો તું અને હું ખૂબ જ મૂડમાં હતી છેવટે હું ... એય આઇ એન્જોયડ ...Read Moreમાય.. મેરી.. શી ઇઝ બ્યુટીફુલ એન્ડ હોટ લેટ્સ સી ધીસ વીડીયો એમ કહીને મેરીનો ફોન ચાલુ કરી વીડીયો ચાલુ કર્યો. એણે મેરી પાસેથી પ્રેમથી ફોન માંગી લીધેલો વીડીયો જોવા અને બીજીવારનાં પ્રેમલીલામાં મેરીને પટાવી લીધી હતી અને 500 ડોલર બક્ષિસ આપી હતી. ઓહ મલ્લિકા યુ લુક લાઇક લેસ્બી ડાર્લીંગ ઇચ એન્ડ એવરી એક્શન ડન બાય યુ... યુ આર વેરી સેક્સી. મલ્લિકા
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-57
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-57 મોહીત એરપોર્ટથી ઘરે આવ્યો અને મલ્લિકાએ કહ્યું "સોરી ડાર્લીંગ હું એરપોર્ટ ના આવી શકી મલ્લિકાને જોઇને મોહીતને ખાસ ઉમળકો ના આવ્યો અને છતાંય એણે મલ્લિકાને બોલાવવાનો દંભ કરતાં કહ્યું અરે કંઇ નહીં એમાં સોરી ...Read More? તારે તારી તબીયત અને બીજી ઘણું જોવાનું કરવાનું હોય છે હું સમજુ છું.... મોહીત લગભગ મહીના પછી ઘરે આવેલો છતાં એને થયું કે એ જાણે વરસો પછી પાછો આવ્યો છે અને જાણે આ ઘર એને અતડું અતડું અજાણ્યું લાગે છે. અહીં ઘરમાં કોઇ અગમ્ય ભાર લાગે છે. એને કેમ આવી લાગણી થઇ રહી છે કંઇ સમજાયું નહીં ત્યાં સામેથી મીતાબેન
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-58
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-58 મોહીત યુ.એસ. પોતાનાં ઘરે પાછો આવ્યો પણ એને આવીને ચૈન નહોતુ.. ધીમે ધીમે મલ્લિકાનાં ચરિત્રો જાણવાં મળી રહેલાં જેટલું જાણવા મળ્યુ એનાંથી એ ખૂબજ આહત હતો. બંન્ને જણાં વાત વાતમાં વિવાદમાં પડી ગયાં ઝગડી ...Read More મોહીતે ફરીથી મલ્લિકાને એનાં પિતાનાં અવસાન અંગે જવાબદાર ઠેરવી. એ લોકો વાતમાં હતાં અને મોહીતનાં ફોનમાં એક મેસેજ આવ્યોં પાછળને પાછળ એક વીડીયો આવ્યો. મોહીત એ વીડીયો જોવા રોકાયો અને એને એટલો આધાત પહોંચ્યો કે એને ખબર ના પડી કે એ શું કરે ? એને સમજાઇ નહોતું રહ્યું કે મોકલનાર પણ... એનાંથી બોલાઇ ગયું ઓહ.... મલ્લિકાએ પૂછ્યુ "શુ થયું ? કેમ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-59
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-59 મોહીત થાકીને ઓફીસથી આવે છે અને ખાવાનું ગરમ કરીને પીરસવા કહે છે જોસેફ કહે છે મીતાબહેન વહેલાં ગયાં એમનાં હસબંડ બીમાર થયાં છે. એટલે મલ્લિકા વિવેક કરતાં કહે છે હું ગરમ કરીને લાવું છું ...Read Moreમોહીત ના પાડે છે કે તું આરામ કર... મોહીત પછી બધાં પ્રશ્ન પૂછે છે કે તું ડોક્ટરની પાસે ચેકઅપ માટે જઇ આવી ? શું કહ્યુ ડોક્ટરે ? જોબથી કેટલા વાગે આવી ? મલ્લિકા બધાં પ્રશ્નો સાંભળીને મોહીત સામે જોઇ રહીં પછી બોલી ના જોબ પર ગઇજ નથી મને ઠીક નહોતું. મને પેટમાં ખુબ દુખાવો થઇ રહેલો. મારાથી ડોક્ટર પાસે પણ નથી
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-61
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-61 મોહીતે ઓફીસમાં આજે રીચડ્સ અને જહોનસર સાથે બધીજ પેટછૂટી વાત કરી લીધી. એણે સ્પષ્ટ કરી દીધુ કે એ કંપનીમાં કામ કરવા માંગે છે પણ ન્યુયોર્ક યુએસ નહીં પણ ઇન્ડીયામાં સંભાળશે એને એશીયાનાં કંટ્રીનાં પોર્ટફોલીયોમાં ...Read Moreનથી ભલે કેડર ગમે તે મળે પરવા નથી પણ ઇન્ડીયા શીફ્ટ થવા માંગે છે અને ત્યાંથી એ બધું સંભાળશે. કંપની તરફથી બધીજ સવલતો મળતી હોય અને ડોલરમાંજ મહેનતાણું તો એ કામ કરવા તૈયાર છે નહીંતર આ રીઝાઇન કરીને પાછો ઇન્ડીયા જતો રહેશે. રીચડ્સ અને જહોનસરને આશ્ચર્યસાથે આધાત લાગ્યો એમણે કહ્યું "અહીં શું તકલીફ છે ? કેમ આવો નિર્ણય ? શું ઓછું
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-60
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-60 મોહીત ચિંતા સાથે ઘરે પહોંચ્યો. મલ્લિકા ઘરે પહોંચી ગઇ હતી. એ કાર પાર્ક કરી ઝડપથી ઘરમાં આવ્યો. મીતાબહેન સાથે ઔપચારીકતા પતાવીને મલ્લિકા પાસે આવ્યો એ કોફી પી રહી હતી. મોહીતને જે રીપોર્ટ મળ્યો હતો ...Read Moreપ્રમાણે મલ્લિકાને પૂછ્યું તે કોફી સાથે દવા લીધી ? અને તેં આવી પરિસ્થિતમાં વાઇન પીધો હતો ? એ પણ આટલો ? કે જેની અસર આપણાં... અને તારી તબીયત પર પડે ? મોહીતને ખૂબજ ગુસ્સો આવેલો. મલ્લિકા બોલી "મોહીત તારે મોડું થયું એટલે હું ઘરે આવી ગઇ. મને ખૂબ પેઇન હતું. મોહીતે કહ્યું "હું પૂછું છું એનો જવાબ આપ. તે કાલે કેમ
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-62
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-62 મલ્લિકા મોહીતનાં યુ.એસ. છોડી ઇન્ડીયા જવાનાં નિર્ણય સાથે સંમત નહોતી અને એણે મોહીતને સ્પષ્ટ કહી દીધુ કે હું તારાં નિર્ણય સાથે સમંત નથી હું ઇન્ડીયા નથી આવવાની મને અહીંની આઝાદી અને કલ્ચર ગમે છે. ...Read Moreનેરોમાઇન્ડેડ અને ભૂખ્ખડ દેશમાં મને કોઇ રસ નથી તું જઇ શકે છે એમ બોલીને પોતાનાં રૂમમાં જતી રહેલી. સવારે ઉઠીને મોહીત બધાં પોતાનાં નિર્ણય લઇને એ બહાર આવ્યો. એને થયુ. મલ્લિકા સાથે ફાઇનલ વાત કરી લે એને સમજાવે કે આપણો દેશ એ આપણો દેશ છે. વળી આપણે ત્યાં બંગલો -વાડી-જમીન-મિલ્કત બધુજ છે. હવે પાપાનાં ગયાં પછી માં ત્યાં એકલાં છે ત્યાં
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-63
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-63 ઠડીં ઠંડી સવાર હતી.. વાદળો તો ક્યાંય સંતાયા હતાં આખુ અવકાશ સ્વચ્છ સ્વચ્છ દીસ્તુ હતું ક્યાંય વાદળ નહોતાં. ભૂરાં ભૂરાં આકાશમાં ધીમે ધીમે સૂર્યનારાયણ. આવી રહેલાં કુમણાં કિરણો વૃક્ષોનાં પર્ણ અને ફૂલો પર પડી ...Read Moreફૂલોનાં રંગ ઉજાસમાં ચમકી રહેલાં.. સુવાસ પ્રસરી રહી હતી. પારીજાતને ફૂલોની બીછાત બંગલાનાં કમ્પાઉન્ડમાં બિછાઈ ગઈ હતી. પંચતત્વની અનોખી જુગલબંધી કંઇક અવનવા એહસાસ કરાવી રહી હતી. મોહીત ઉઠીને ખુલ્લી અગાશીમાં યોગાસન કરી રહેલો. એની માઁ મોનીકાબેન અહી નાહીધોઇ પરવારીને તુલસીને જળ ચઢાવી સેવા માટે ફૂલો છાબડામાં ચૂંટીને ભેગા કરી રહેલા. નીરવ શાંતિ હતી ફ્કત પક્ષીઓનો કલરવ સંભળાઇ રહ્યો હતો. અને બંગલાનાં
  • Read Free
સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-64 - છેલ્લો ભાગ
સ્કાય હેઝ નો લિમિટ..પ્રકરણ -64મને બધીજ ખબર હતી છતાં મેં ફાલ્ગુન અને હીમાંશુને મલ્લિકા પાસે રોકવા કિધેલું..હજી કેટલી નિચતા આલોકો કરી શકે છે અને ફાલ્ગુન સોનિયા સાથે હતાં જ..પણ કમનસીબે ફાલ્ગુન રોકાયેલો નહીં...પણ એ રાત્રે બગીચામાં હિમાંશુ સ્મોક કરીને ...Read Moreએમ કહી બહાર નીકળેલો ત્યારે ફાલ્ગુનને પણ તલપ હતી..પણ મલ્લિકા બહાર ગયેલી ગાર્ડનમાં અને હીમાંશુને તક ગુમાવવી નહોતી એણે ફાલ્ગુનને રોકેલો તું અંદર રહે સોનિયા...અને એ બહાર નીકળ્યો મલ્લિક્કાને ચુંબન કર્યું એ ફાલ્ગુન જોઈ ગયેલો..ફાલ્ગુને મને એ સમયે કંઈ જ ના કીધું. મારાં ફાધરના બીમારના સમાચારે મને વધુ ડિસ્ટર્બ નહોતો કરવો...પણ ઇન્ડિયા ગયા પછી હું ફાલ્ગુનનાં સતત સંપર્કમાં રહેતો હતો..એની
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Love Stories | Dakshesh Inamdar Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Dakshesh Inamdar

Dakshesh Inamdar Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.