A Silent Witness - 4

(17)
  • 2.5k
  • 2
  • 1.1k

A Silent Witness! ((આપણે ભાગ 3 માં જોયું કે યશ પરમાર ને ચોરી અને ખુનના ગુનામા 3 લાખ રૂપીયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે અને આ ખબર વાયુ વેગે ચોમેર ફેલાઇ જાય છે. આ ખબર સાંભળતા વેત જ પોલીસ સ્ટેશનમાં એક છોકરી આવે છે. હવે આગળ...)) "ક્યાં છે તમારા ઇન્સ્પેક્ટર સાહેબ? આ રીતે નિર્દોષોને સજા ફટકારવામાં આવશે તો આખા દેશમાં હોબાળો કરીને રાખી દઈશ. ના કોઇ સબૂત ના કોઈ સાક્ષી! ખાલી ડી.એન.એ.ના આધાર ઉપર સીધી ઉમરકેદ?" એ જ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસોમાં એક રૂપાળી છોકરી આવે છે.ગંભીર છતા મોહક નમણો ચહેરો, ખભા પર ખૂલ્લા મૂકેલા કાળા ભમ્મર