A Silent Witness! by Manisha Makwana | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels A Silent Witness! - Novels Novels A Silent Witness! - Novels by Manisha Makwana in Gujarati Detective stories (127) 4.1k 9k 15 "મુંબઈ નગરી ફિલ્મો ની નગરીમાં શહેરના શોરગૂલ માં મધ્યરાત્રિએ એક સમૃદ્ધ સોસાયટી માં રહેતા ધનાઢ્ય વેપારી જે શહેરના નામાંકિત અને ઇન્વેસ્ટર્સના લિસ્ટમાં મોખરે હતા તેવા ૫૦ વર્ષિય રેહાન અવસ્થીનું ખૂન"..... ટીવી ન્યુઝ ચેનલોની બ્રેકીંગ ન્યુઝ અને અખબારોની હેડ લાઈન ...Read Moreસૌ-કોઈ અચંબિત હતા. પોલિસ, ચાર થી પાંચ તબીબો અને ઇન્વેસ્ટીગેટિંગ ઓફીસર્સની આખીય ટીમ વારદાતના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આજુબાજુમાં અને લાગતા વળગતાની પૂછપરછ અને તપાસ શરુ કરી દીધી હતી. તબીબો અને નિષ્ણાતોની ટીમ જરૂરી પુરાવા એકઠા કરી રહી હતી. બે થી ત્રણ કલાક બાદ આખરે ટીમે લગભગ ૧૦૦ જેટલા જરૂરી લાગતા પુરાવાઓ અને દસ્તાવેજો એકઠા કરી લીધા.એમાંથી દસ્તાવેજો Read Full Story Download on Mobile New Episodes : Every Saturday A Silent Witness. - 1 (25) 900 2k "મુંબઈ નગરી ફિલ્મો ની નગરીમાં શહેરના શોરગૂલ માં મધ્યરાત્રિએ એક સમૃદ્ધ સોસાયટી માં રહેતા ધનાઢ્ય વેપારી જે શહેરના નામાંકિત અને ઇન્વેસ્ટર્સના લિસ્ટમાં મોખરે હતા તેવા ૫૦ વર્ષિય રેહાન અવસ્થીનું ખૂન"..... ટીવી ન્યુઝ ચેનલોની બ્રેકીંગ ન્યુઝ અને અખબારોની હેડ લાઈન ...Read Moreસૌ-કોઈ અચંબિત હતા. પોલિસ, ચાર થી પાંચ તબીબો અને ઇન્વેસ્ટીગેટિંગ ઓફીસર્સની આખીય ટીમ વારદાતના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આજુબાજુમાં અને લાગતા વળગતાની પૂછપરછ અને તપાસ શરુ કરી દીધી હતી. તબીબો અને નિષ્ણાતોની ટીમ જરૂરી પુરાવા એકઠા કરી રહી હતી. બે થી ત્રણ કલાક બાદ આખરે ટીમે લગભગ ૧૦૦ જેટલા જરૂરી લાગતા પુરાવાઓ અને દસ્તાવેજો એકઠા કરી લીધા.એમાંથી દસ્તાવેજો Read A Silent Witness - 2 (15) 697 1.4k ((ભાગ ૧ માં આપણે જોયું કે મિસ્ટર અવસ્થીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું છે એવું પી. એમ. રિપોર્ટ માં મળે છે. ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી રોહિત અને અન્ય લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવે છે. હવે આગળ .........)) ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- મિસ્ટર ...Read Moreતમારા અને તમારા ભાઈ ના સબંધો કેવા હતા? તમારા વચ્ચે કઈ એવી ઉગ્ર બોલાચાલી થઇ હોય? અને આવેશ માં આવી જઈને ક્યાંક તમારાથી જ તમારા ભાઈ નું......... રોહિત :- (વચ્ચે થી જ અટકાવીને ) કેવી વાત કરો છો સર! ભાઈ જ મારો પરિવાર હતો. મમી પાપા અને ભાભીના ગયા પછી ભાઈ જ તો એક હતા મારા પરિવાર માં. ભાઈ તો Read A Silent Witness - 3 (18) 547 1.1k (( ભાગ ૨ માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી રોહિત ની પૂછપરછ કરે છે પણ કઈ એવું શંકાસ્પદ લાગતું નથી. ત્યારબાદ સબ ઇન્સ્પેક્ટર પાંડે બાકીની તપાસ નું રિપોર્ટિંગ કરવા માટે આવે છે. તે વખતે ફોરેન્સિક લેબ માંથી ફોન આવે ...Read Moreકે મિસ્ટર અવસ્થી ના હાથ ની આંગળીયો પરથી એક ડી. એન. એ. મળ્યું છે......હવે આગળ.......)) ડૉક્ટર સાળંકે:- (ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રીને પોતે જ રિપોર્ટ લેવા માટે આવતા જોઈને) શું વાત છે આ તો ઇન્સ્પેક્ટર સાહેબ પોતે આવ્યા છે ફોરેન્સિક રિપોર્ટ લેવા માટે? લાગે છે કેસ ઇન્સ્ટ્રેસ્ટિંગ થઇ ગયો છે! ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- હા આજે મિસ્ટર પાંડેને જરા બીજા કેસની તપાસ માટે મોકલ્યા Read A Silent Witness - 4 (17) 576 1.1k A Silent Witness! ((આપણે ભાગ 3 માં જોયું કે યશ પરમાર ને ચોરી અને ખુનના ગુનામા 3 લાખ રૂપીયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે અને આ ખબર વાયુ વેગે ચોમેર ફેલાઇ જાય છે. આ ખબર સાંભળતા ...Read Moreજ પોલીસ સ્ટેશનમાં એક છોકરી આવે છે. હવે આગળ...)) "ક્યાં છે તમારા ઇન્સ્પેક્ટર સાહેબ? આ રીતે નિર્દોષોને સજા ફટકારવામાં આવશે તો આખા દેશમાં હોબાળો કરીને રાખી દઈશ. ના કોઇ સબૂત ના કોઈ સાક્ષી! ખાલી ડી.એન.એ.ના આધાર ઉપર સીધી ઉમરકેદ?" એ જ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસોમાં એક રૂપાળી છોકરી આવે છે.ગંભીર છતા મોહક નમણો ચહેરો, ખભા પર ખૂલ્લા મૂકેલા કાળા ભમ્મર Read A Silent Witness - 5 (18) 495 1.3k (( ભાગ ૪ માં આપણે જોયું કે મુગ્ધા હાઈકોર્ટ માં અપીલ કરે છે અને ડી.એન.એ. વિશે જાણકારી મેળવવા માટે તે પોતાની ફ્રેન્ડ નંદિની ને મળવા માટે હૈદરાબાદ પહોંચી જાય છે.....હવે આગળ...)) (મુગ્ધા નંદિની ને કેસ વિશે વાત કરે છે.) ...Read More:- મુગ્ધા! તારી વાત એકદમ સાચી છે. માત્ર ડી.એન.એ. ના આધાર પર એ સાબિત ના કરી શકાય કે યશે જ આ ખૂન કર્યું છે. DNA એટલે Deoxyribonucleic Acid (ડીઓક્સિરીબોન્યુકલિક એસિડ). એ માત્ર માણસ માટે જ નહિ પણ કોઈ પણ સજીવ ના શરીર વિશે વિગતવાર માહિતી આપતી એક શૃંખલા છે જે દરેક ને પેઢી દર પેઢી વારસાગત મળતી આવતી હોય. સીધી Read A Silent Witness - 6 (18) 415 1.1k A Silent Witness! ((ભાગ ૫ માં આપણે જોયું કે મુગ્ધા એની ફ્રેન્ડ નંદિની પાસે થી ડી.એન.એ. ની માહિતી મેળવી લે છે. અને ત્યાં થી જરૂરી માહિતી કોર્ટ માં રજૂ કરવા માટે સાથે લઈને પાછી ફરે છે. હવે આગળ....)) મુગ્ધા ...Read Moreને મળવા પાછી આવે છે. યશ ને તે દિવસે તે ક્યાં હતો, તેણે તે દિવસે શું શું કર્યું એ બધું પૂછે છે. પણ યશ તેનો જવાબ આત્મવિશ્વાસ સાથે આપી શકવામાં અસમર્થ રહે છે. કેમકે યાદશક્તિ પર એક વાર માર પડવાથી તેને તે દિવસનું યાદ નથી આવતું. હવે Read A Silent Witness - 7 (16) 459 1k A Silent Witness! ((ભાગ ૬ માં આપણે જોયું કે યશ નિર્દોષ સાબિત થાય છે. મુગ્ધા એ સાબિત કરી દીધું કે માત્ર ડી.એન. એ. ના આધારે કોઈને ગુનેગાર ગણાવી શકાતો નથી. તો મિસ્ટર અવસ્થી નો ખૂની કોણ હોઈ શકે?? ... ...Read Moreઆગળ... )) ((હેલ્લો વાચક મિત્રો!! સૌથી પહેલા તો મારે આપ સૌની માફી માગવી છે. આટલો બધો સમય લીધો આ વાર્તા નો છેલ્લો એપિસોડ પબ્લિશ્ કરવામાં. હમણાં થોડી વિમાસણ માં બસ લખી નહોતી શકતી એના બદલ હું ખરેખર દિલગીર છું. આપ સૌએ જેમ અત્યાર સુધી સાથ આપ્યો એમ આગળ પણ આપશો એવી આશા સાથે આજ આ છેલ્લો એપિસોડ લખતા મને Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Manisha Makwana Follow