રહસ્યમય પુરાણી દેરી - 18

(20)
  • 3.8k
  • 3
  • 1.7k

ભાગ-18 રહસ્યમય પુરાણી દેરી - 18 (આગળનાં ભાગમાં જોયું કે મુખીજી વાતોમાં થોડા આગળ વઈ જાય છે અને મણીનાં પતિનું ખૂન ઘનાભાઈ કરે છે. હવે આગળ...) મુખીજી ચૂપચાપ થોડુ વિચારવા લાગ્યા. મુખીનો જીવ હજી ઉધર જ હતો. તેનો જીવ પોતાની બાળકી પર જ ભટકતો હતો. પ્રવીણભાઈએ મુખીને ફરીથી આતુરતા પૂર્વક પુછ્યું " શું હતુ એક દિવસ...?" મુખીજી ફરીથી પોતાના ભાનમાં આવ્યાં અને વિચારીને કહ્યુ. *** થોડા સમય પહેલા... એક દિવસ વાલજી ની પત્ની કરશનભગતનાં ઘરે થોડા ઉછીના રૂપિયા માંગવા જાય છે, પંરતુ તેનાં ઘરે કરશન ભગત સાથે ઘનો પણ બેઠો હતો. વાલજીની પત્નીએ કરશનભગત નાં ઉંબરે આવી જોયું તો કરશન