એક વળાંક જિંદગીનો - ૧

(71)
  • 7.3k
  • 10
  • 3.9k

મારા વ્હાલા વાચકો , આજે હુ આપની સમક્ષ એક નવી રહસ્યમય અને રોમાંચક વાર્તા લઈને આવી છું...મને વિશ્વાસ છે તમને ચોક્કસ આ નવી સ્ટોરી પસંદ આવશે... આ કહાની છે એક પુજા નામની એક બાવીસ વર્ષની યુવતીની છે...તમને એવું લાગતુ હશે ને કે બાવીસ વર્ષની તો એક યુવાન છોકરી જ હોય ને ?? તો એ યુવતીની કેમ હુ વાત કરી રહી છું...બસ આ બધા જ તેના જિંદગી ના વળાક તેને શુ કરવા માટે દોરી જાય છે....બસ એ જ કહાની વાચો....માણો...અને એ અલગ દુનિયામાં ખોવાઈ જાઓ.... . . . . . સાજનો સમય છે... લગભગ સાતેક વાગ્યા છે....એક નદી પાસે