એક વળાંક જિંદગીનો - ૨

(64)
  • 4.4k
  • 3
  • 2.9k

આપણે આગળ જોયું કે મંથનની વાત સાંભળીને પુજાના પગ નીચેથી જાણે ઘરતી ખસી જાય છે....કારણ કે આવી વાત સાંભળવી એ તેના માટે આસાન નહોતી.એક પતિ પોતાની પત્ની વિશે બીજા કોઈને આવુ કહે તે માની પણ શકતી નહોતી.‌‌..કારણ ને લગ્ન બાદ તેને એવુ લાગ્યુ હતુ કે તેના નસીબ આડેથી એ જ બદકિસ્મતીનુ પાદડુ ખસી ગયું છે...હવે તેની જિંદગીમા હંમેશાં ખુશાલી રહેશે.‌..પણ એ માનવુ એ તેની બહુ મોટી ભુલ હતી... તેને મંથન ને મન મુકીને ચાહ્યો છે.‌.તેના પર તેને પોતાના કરતાં પણ લાખગણો વિશ્વાસ હતો... કદાચ આ વાત તેણે કહી હોત તો તે છાતી ઠોકીને કહેત કે મારો મંથન ક્યારેય આવુ કરે