A Silent Witness - 5

(18)
  • 3.2k
  • 2
  • 1k

(( ભાગ ૪ માં આપણે જોયું કે મુગ્ધા હાઈકોર્ટ માં અપીલ કરે છે અને ડી.એન.એ. વિશે જાણકારી મેળવવા માટે તે પોતાની ફ્રેન્ડ નંદિની ને મળવા માટે હૈદરાબાદ પહોંચી જાય છે.....હવે આગળ...)) (મુગ્ધા નંદિની ને કેસ વિશે વાત કરે છે.) નંદિની :- મુગ્ધા! તારી વાત એકદમ સાચી છે. માત્ર ડી.એન.એ. ના આધાર પર એ સાબિત ના કરી શકાય કે યશે જ આ ખૂન કર્યું છે. DNA એટલે Deoxyribonucleic Acid (ડીઓક્સિરીબોન્યુકલિક એસિડ). એ માત્ર માણસ માટે જ નહિ પણ કોઈ પણ સજીવ ના શરીર વિશે વિગતવાર માહિતી આપતી એક શૃંખલા છે જે દરેક ને પેઢી દર પેઢી વારસાગત મળતી આવતી હોય. સીધી