silence

  • 3.6k
  • 1
  • 861

ચૂપ આજે તું ના બોલ મૌન ને બોલવા દે.. કદાચ મૌન એ શબ્દો કરતા પણ વધારે તાકાત વાળું છે... મૌન ઘ્વારા માણસ ની આખી જીવન શૈલી જાણી શકાય છે.. કહેવાય છે ને ના બોલે એના નવ ગુણ.. કદાચ સાચ્ચે જ કહેવાયું છે કારણકે અમુક જગ્યા એ આપડા શબ્દો વેડફવા એના કરતા મૌન માં રેહવું વધારે સારું પડે.. જો એક મેહફીલ માં તમે ખોટું બોલ્યા તો તમારું નુકશાન સાચ્ચું બોલ્યા તો બધા તમારા દુશ્મન પણ સમજી વિચારી ને થોડું બોલીને મૌન માં રહ્યા તો આ મેહફીલ માં તમારી વાહ્હ વાહ્હ થશે... અમુક વાર મને એમ થાય છે કે આપડે શાંતિ થી બેસ