લવ બ્લડ - 8

(91)
  • 5.2k
  • 10
  • 2.8k

લવ બ્લડપ્રકરણ-8 બજાર તરફ જઇ રહેલાં... ચાલતી જઇ રહેલી રીપ્તાએ બૂમ પાડી.. પેરેલલ જઇ રહેલી.. એની બાઇક ઓળખી ગઇ હતી. દેબાન્સુ એ ડાબી તરફનાં મીરરમાં જોયું રીપ્તા ચાલતી આવી રહી છે એણે બાઇક એકદમ ધીમી કરી અને બરાબર રીપ્તાની નજીક ચલાવીને બોલ્યો "હાય રીપ્તા.... હાઉ આર યુ ? કઇ તરફ જઇ રહી છે ? તને લીફટ જોઇએ ? રીપ્તાએ કહ્યું "બાઇક તો ઉભી રાખ પછી વાત કરું ને. બાય ધ વે કોન્ગ્રેચ્યુલેશન્સ ફોર યોર રીઝલ્ટ એન્ડ લવલી બાઇક એણે આંખો ઉલાળતાં કહ્યું પછી સ્મિત આપી કહ્યું "મારે કોઇ લીફટ નથી જોઇતી હું જસ્ટ કોલેજ ચાલુ થવાની એટલે સ્ટેશનરી લેવા માટે