રહસ્યમય પુરાણી દેરી - 20

(23)
  • 3.9k
  • 3
  • 1.5k

ભાગ-20 રહસયમય પુરાણી દેરી - 20 (આગળના ભાગમાં જોયું કે કરશનભગત વાલજીની પત્ની ઉપર તૂટી પડવાની આશા રાખતો હતો. અને વાલજીની પત્ની બચીને ભાગવા જાય છે. હવે આગળ...) જાન ને બચાવી નાસી પામેલ હરણીની જેમ વાલજીની પત્ની દરવાજા તરફ ભાગી. પરંતુ ભૂખ્યા સિંહથી બચવું મુશ્કેલ હોઇ છે તેમ કરશન ભગત તેની પહેલા જ દરવાજા પાસે પહોચી ગયો અને તેનાં માર્ગમાં ઉભો રહી ગયો. પોતાનો માર્ગ રોકી કરશન ભગત પોતાના બન્ને હાથ ફેલાવી ઉભો હતો. વાલજીની પત્ની વિશે હવે બહાર જવાનો કોઈ જ માર્ગ વધ્યો નહતો. ડરતા ડરતા અને પોતાની સાડીનું પલ્લું હાથમાં પકડી ભીખ માંગવા લાગી કે "કરશન ભાઈ, મહેરબાની