my kittu.. ( મારી મિત્ર )

(19)
  • 4.2k
  • 2
  • 1.1k

Miss you kittu...love you kittu...આ kittu મારી ચકલી નું નામ છે.. અજીબ લાગતું હશે ને કે એક ચકલી ઉપર છે. આ book વાંચવા માટે Thank you તો નાનો જ પડવાનો એટલે તમને ગમે છે એજ કહીશ ભગવાન ની દુઆઓ તમારી સાથે જે કામ કરો એમાં જવલંત સફળતા આપે..મારી kittu...આ તારા જ માટે છે....દૂરથી હૈયાભરીને હ્દય આપે છે એ kittu,પ્રેમભરી મુસ્કાન જે આપે છે એ kittu,જીવતાને નવી જિંદગી આપે છે એ kittu,દૂર જતા આંખના ખૂણામાં આંસુ આપે છે એ kittu,પોતાની ચાંચ મારીને પ્રેમ આપે છે એ kittu,પોતાના મિત્રને હસાવીને રડાવે છે એ kittu,ભગવાન તારી જિંદગી માં હજારો દુઆઓ આપે એ માંગે