અંગત ડાયરી - સ્ટ્રગલ ફોર સમથીન્ગ

  • 5k
  • 1.7k

અંગત ડાયરી શીર્ષક : સ્ટ્રગલ ફોર સમથીંગલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૦, મે ૨૦૨૦, રવિવારચાર્લ્સ ડાર્વિનને તો તમે નહીં જ ભૂલ્યા હો. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિ સંદર્ભે જે મુખ્ય વાતો કરી, એમાં એક છે અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ. માણસની બેસિક ઇન્સ્ટિન્ક્ટ, એમ સમજી લો ને કે માનવના અનકોન્શિયશ માઈન્ડમાં લખાયેલી કેટલીક મૂળભૂત ભાવનાઓમાં એક છે જીવન સંઘર્ષ અને એ પણ અસ્તિત્વ માટે, જસ્ટ ફોર બીઇન્ગ. આ અસ્તિત્વ એટલે તમારી ભીતરે રહેલું ‘સમથીંગ’.માણસ હંમેશા પોતાની અંદર રહેલા ‘સમથીંગ’ને પબ્લિશ કરવા ઝઝૂમતો રહે છે. એ પોતાની વાણી, વર્તન અને વિચાર દ્વારા સતત પોતાની અંદરનું ‘સમથીંગ’ પોતે સમજવા અને