સુખદ મેળાપ - ૫

  • 2.5k
  • 1
  • 1.1k

એ દિવસે કોફી પણ અમૃત જેવી લાગતી હતી. જ્યારે અમે બંને સાથે કોફી પી રહ્યા હતા ત્યારે અચાનક મને એક ખ્યાલ આવ્યો, એમ તો અમારી વચ્ચે કોઈ સંબંધ નહોતો પણ એવું નહોતું કે કઇ પણ નહોતું. બસ આમ નામ વિનાનો સંબંધ આમ ખાસ થઇ જશે એવું ક્યારેય વિચાર્યું નહોતું. અમારી વાતો અને મિલકતોનો દોર આમ જ ચાલતો રહ્યો અને દિવસો અને મહિનાઓ વીતી ગયા ખબર જ ના પડી અને આખરે કોલેજના છેલ્લા વર્ષના અંતિમ પડાવમાં અમે આવી પહોંચ્યા. પરીક્ષાનો છેલ્લો દિવસ હતો અને મે હિંમત કરીને એણે મારા દિલની વાત કહેવાનું નક્કી કર્યું. કદાચ એ દિવસે એ નિર્ણય ના લીધો