આદર્શ શિક્ષક

(14)
  • 4.9k
  • 1
  • 1k

વર્ગખંડમાં શાંતિનું વાતાવરણ છવાયેલું હતું, બહાર લોબીમાં વિદ્યાર્થીઓ આવન-જાવન કરતાં હતા. કોઈ સ્ટાફરૂમ તરફ જતું હતુ, તો વળી કોઈક પોતાના વર્ગખંડમાં પરત ફરી રહ્યયું હતુ. શિક્ષક વર્ગખંડમાં ભણાવી રહ્યયા હતા, તે પોતાના વિષય અને વિષયવસ્તુમાં એટલા ગળાડૂબ હતા કે તેમને આજુબાજુની આવન-જાવનથી કંઈ જ ફરક ન પડતો હતો!! એક શિક્ષકને પોતાના કાર્ય પ્રત્યે નિસ્બત હોય છે કે તેમને આસપાસના વાતાવરણ સાથે કંઈ લેવા દેવા જ નથી. વિદ્યાર્થીઓ પણ એ જ નિસ્બતથી ભણી રહ્યયા હતા. શિક્ષક અધ્યાપન કાર્ય કરવાતા હોય છે, ત્યાં તો એક બાળકની નજર તેના હાથ પર જાય છે, તેનો હાથ જોઈને તે બાળક દંગ જ રહી