રહસ્યમય પુરાણી દેરી - 22

(26)
  • 4.6k
  • 4
  • 2.3k

ભાગ-22 રહસ્યમય પુરાણી દેરી - 22 "હા હા..., મ...મણી આવે છે, કંઇક કરો ઘનાભાઈ " બહુ જ ગભરાતા ગભરાતા કરશન ભગતે કહ્યુ. ત્યાં જ ઘનાભાઈ ભીંસમાં કહ્યુ " હવે મદદ કરીશ કે ઉભા ઉભા જોયા કરીશ." " આમાં હું શુ કરુ, મે કહ્યુ હતુ કે બીજુ કંઇક વિચારો, હવે તો ગયા આપણે, મણી નહીં મુકે આપણને, આપણે તો ગયા" હાથનાં રામનામ રમી ગયા હોઇ તેમ હલાવતા કરશન બોલતો હતો. ઘનાભાઈ એ પોતાની પકડ હજુ વધું મજબૂત કરી કહ્યુ કે " તમે ભાનમાં આવો અને ખાલી પાણી ભરીને આવો, બાકી હું સંભાળી લઈશ." કરશન પાણી ભરીને આવે છે અને બીજી બાજુથી