પ્રેમ ની વ્યાખ્યા

  • 7.8k
  • 2.4k

પ્રેમ ની વ્યાખ્યા થઈ શકે જ નહિ, અને વ્યાખ્યા માં બંધાય એ પ્રેમ હોઇ શકે નહિ. પ્રેમ એ અનુભૂતિ છે, જે કરો તો જ ખબર પડે. . શબ્દોની એક સીમાચિહ્ન રૂપ છે, તેથી મર્યાદા માં છે અને પ્રેમ અમર્યાદ છે.પ્રેમ સાચા અર્થમાં શાશ્વત છે અને શરીર નાશવંત છે. તેથી આપણે શરીર ને મન ની ભાવના ના માધ્યમથી પ્રેમ કરીએ છીએ , અનુભૂતિ કરી એ છે પણ સ્થુળ સ્વરૂપ માં શાશ્વત પ્રેમ ની વ્યાખ્યા કરી શકતા નથી. છતાં ચાલો આજે આપણે પ્રયત્ન કરીએ , કે કેટલા અંશે સફળ થવાય તે પ્રેમ સ્વરૂપ ઈશ્વર પર છોડી દઈએ, પ્રેમ ના કોઈ પ્રકારના હોઈ.