ખૂની કોણ? - 9

(36)
  • 5k
  • 4
  • 2.3k

નિરાલી અને કેતન ના ખૂન ની તપાસ આગળ વધી રહી છે, અને પચીસ વર્ષ જૂના હિમાંશુ અકસ્માત મૃત્યુ ના કેસ માં પણ પોલીસ ને શંકા જન્માવે એવી કડી મળી છે ત્યાં જ નિરાલી ના સસરા અને કેતન નો મિત્ર એવા શેઠ રમેશ દાસ નું પણ ખૂન થઈ જાય છે અને તેનો હત્યારો સોપારી કિલર વિકાસ યુપી પોલીસ ના હાથે પકડાઈ જાય છે. હવે આગળ વાંચો...___________હોટેલ ફર્ન ખાતે નાસ્તા ને ન્યાય આપી અને મહત્વ ની એવી ચર્ચા પૂરી કરી અમિતાભ અને અભિમન્યુ પોલીસ સ્ટેશન એ આવ્યા. અભિમન્યુ એ આવતા જ તરત જ સહુ પહેલાં તો હિમાની સાથે ફોન માં વાત કરી