સ્ત્રી સંસારની ચેતના

(22)
  • 3.2k
  • 1.1k

સ્ત્રી એટલે શક્તિનો પાવર હાઉસ .સ્ત્રી માટે આજે જેટલું લખું એટલું ઓછુ પડે કારણ કે પેહલા કોઈની લાડકવાઈ દીકરી –કોઈની પ્રેમાળ બહેન – દાદાની વહાલ સાથે ઉછેરતી પૌત્રી –કોઈની ધર્મ પત્નિ – બાળકની માતા અને પછી કોઈની સાસું. નાની અમથી જીંદગીમાં સ્ત્રી કેટલા પાત્રો ભજવે છે તેના કરતા પણ વધારે ફરિયાદ વગર હસતા મુખે ભજવે છે અને ક્યાય પાત્રમાં કોઈને ઓછુ ના આવે તેનું કેટલું સહજતાથી ધ્યાન રાખે છે અને બધાનું ધ્યાન રાખવામાં તે પોતાનું તો જોતી જ પણ નથી.સ્ત્રી એટલે એવી વ્યક્તિ જે પોતાના સ્વપ્ન અને પોતાની ઈચ્છા દફનાવીને પોતાના પિયર કે સાસરિયામાં એ દફનાવેલા સ્વપ્ન પર જ મોટું