પ્રતિબિંબ - 14

(78)
  • 3.8k
  • 5
  • 1.9k

પ્રતિબિંબ પ્રકરણ - ૧૪ આરવે ઈશારો કરતાં પ્રથમ ચૂપ થઇ બેસી ગયો પણ અચાનક આખા બંગલામાં લાઈટો બંધ થઈ ગઈ. વળી રાતનો સમય એટલે કંઇ જ દેખાય નહીં. આરવનાં પપ્પા બોલ્યાં, " આ શું અચાનક લાઈટ્સ ઓફ કેમ થઈ હશે ?? કોઈ વરસાદની કોઈ સિઝન ક્યારેય આવું નથી થતું તો પછી ?? કંઈ પ્રોબ્લેમ થયો હશે કે શું ??" શિવાની : " અરે થયું હશે કંઈક. આવી જશે. સિક્યુરિટીને ફોન કરી જુઓ એ ચેક કરશે. " વિશ્વાસ : " અરે મારો ફોન કદાચ રૂમમાં જ રહી ગયો છે..વિરાટ તું લગાવ તો.." વિરાટ : " હા ભાઈ " કહીને ફોન લગાડવા