ખૂની કોણ? - 11

(46)
  • 5k
  • 4
  • 2.2k

નિરાલી, કેતન અને રમેશ મર્ડર કેસ ની તપાસ અમિતાભ ને ભૂતકાળ માં થયેલા હિમાંશુ ની હત્યા સુધી લઈ ગઈ અને તેની ખૂની હિમાની એ તેનો ગુન્હો કબુલી પણ લીધો છતાં આ કેસ ની તપાસ આગળ વધી ના હતી. છેલ્લે બુટલેગર અમન વર્મા કે જે નિરાલી ના મમ્મી કૃતિકા નો પહેલાં લગ્ન થી થયેલ સંતાન હતું, તેની પણ પૂછપરછ કરવા માં આવી પરંતુ તેમાં પણ કઈ પુરવાર નાં થયું. હવે વાચો આગળ...__________અમન વર્મા ની પૂછપરછ પહેલાં જે આશા અમિતાભ અને અભિમન્યુ ને બંધાઈ હતી તે પણ ઠગારી નીવડી અને ફરી પાછા બને એક બીજા તરફ જોતા જોતા હસી રહ્યા હતા. અમિતાભ