કાશી - 19

(62)
  • 3.3k
  • 2
  • 1.3k

નાગરાજ લાલચમાં આવી ગયો ને લગન કરવા તૈયાર થઈ ગયો .. લગ્ન પહેલા જ ઉતાવળમાં નાગરાજે મણીની અદલાબદલી પણ કરાવી દિધી.. એક બાજુ શિવા જોડે નાગમણી આવતા એ ટાપુ પરથી રહસ્યમય રીતે નીકળી નાગલોક જવા રવાના થયો... અને ફેરા ફરતા ફરતા જ યક્ષીણી એ ભડકો થઈ અદ્રશ્ય થઈ ગઈ.. નાગરાજ એ યક્ષિણીને ગાયબ થતા જોઈ રહ્યો.. પાગલ જેવો થઈ શુદબૂધ ખોઈ બેઠો.. શિવો નાગલોકમાં આવી કસ્તૂરી ને મળ્યો. અને અત્યારે જ મહાસભા અને નાગરિકોને પણ ભેલા કરવાનું કહી શિવાએ પ્રેમથી રજા લીધી... શિવ એની માતા પાસે જઈ એમના સામે નાગમણી ધરી