Kashi book and story is written by Ami in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kashi is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાશી - Novels
by Ami
in
Gujarati Horror Stories
આજે કાળી ચૌદસની રાત હતી. રાતો તો કાળી જ હોય પણ કાળી ચૌદસનું નામ પડતા જ ભૂતોના વિચાર આવે એવી એક રાતે.... સ્મશાનમાં કોઈક માણસ કંઈક સામગ્રી જેવુ લઈને જતો હતો. દેખાવે કસાયેલો પહાડ જેવું ખડતલ શરીર થોડો ઉંચો બાંધો અને ગોરો રંગ .... ધીમે ધીમે તે સ્મશાનમાં જઈ બેઠો મનમાં કોઈ ઉચાટ કે ભયની રેખાય નહોતી દેખાતી એ શાંતિથી બેસી કોઈની રાહ જોવા લાગ્યો. આશરે રાતના ડોઢ વાગ્યા હશે. કૂતરા ને ભસવાના અને ક્યાંક ચિબરી જેવા અવાજો દૂર દૂર સંભળાતા હતાં. સ્મશાન મોટુ હોવાથી અંદર બેસવા ઉઠવાની પાણીની સુવિધા હતી અને
આજે કાળી ચૌદસની રાત હતી. રાતો તો કાળી જ હોય પણ કાળી ચૌદસનું નામ પડતા જ ભૂતોના વિચાર આવે એવી એક રાતે.... સ્મશાનમાં કોઈક માણસ કંઈક સામગ્રી જેવુ લઈને જતો હતો. દેખાવે કસાયેલો પહાડ જેવું ખડતલ શરીર થોડો ઉંચો ...Read Moreઅને ગોરો રંગ .... ધીમે ધીમે તે સ્મશાનમાં જઈ બેઠો મનમાં કોઈ ઉચાટ કે ભયની રેખાય નહોતી દેખાતી એ શાંતિથી બેસી કોઈની રાહ જોવા લાગ્યો. આશરે રાતના ડોઢ વાગ્યા હશે. કૂતરા ને ભસવાના અને ક્યાંક ચિબરી જેવા અવાજો દૂર દૂર સંભળાતા હતાં. સ્મશાન મોટુ હોવાથી અંદર બેસવા ઉઠવાની પાણીની સુવિધા હતી અને
ચારે બાજુ અંધારુ ગોર હતું તમરા ને કૂતરાના જ અવાજ સંભળાતા એવામાં એક નેળીયામાં શિવો અને એની પાછળ પાછળ નવ પરણિત સ્ત્રી જેવી પાનેતર પહેરેલી ઘૂઘરા જેમ ઝાંઝર રણકાવતી સીતા ચાલે છે. શિવાનું તો આ રોજનું કામ હતું કે ...Read Moreપ્રેતનો સામનો કરવો એમની સાથે વાતો કરવી પણ આજે તો સીતા ને ઘેર લઈ જતો હતો . સીતા ને લગન કરવાના કોડ તો એ એને ઘેર ના લઈ જાય તો પણ કરી શકે છે... પણ મન માનતુ નથી એની જોડે વધુ વાતો કરવા જાણે મન કહેતું હોય એમ એના મનનું માનીતો થઈ એ ચાલે
એક વર્ષનો સમય વીતી ગયો છે. ભર ઉનાળાની ધગધગતી ગરમી છે. વરસાદ આવું આવું થઈ રહ્યો છે પણ બફારો અશહ્ય છે... પક્ષીઓ માળામાં ઝાડના છાયે ઘરની પછીતો એ લપાયા છે. ઢોર એ ઢરી ઢામ થઈ વાગોળવા બેઠા છે....એવી એક ...Read Moreશિવો ખેતરમાં લીમડા નીચે સૂતો છે . અને કંઈક વિચારે ચડ્યો છે. એટલામાં જાણે જમીનમાં કંઈક અવાજો આવવા લાગ્યા અને શિવો બેઠો થ્યો ... આજુ બાજુ જોયું દૂર દૂર સુધી કોઈ દેખાયુ નઈ.... અવાજ ક્યાંથી આવે છે એની એણે ખાતરી કરી જોઈ.. સાચે અવાજ જમીન માંથી જ આવતા હતાં.... એને અવાજ થોડો દૂર
સાંજ થવા આવી છે અને ઠંડક વળી છે. આરતી ની ઝાલરો વાગી રહી છે. લોકો કામેથી ઘર તરફ વળ્યા છે.એવામાં શિવો મંદિરના ઓટલે મોતી હાથમાં લઈ બેઠો છે. હજાર પ્રશ્નો છે પણ જવાબ આપવા વાળુ કોઈ નથી સમય ...Read Moreછે એટલે એ ઉભો થઈ ઘર બાજુ વળે છે જમી પરવારી ઘરના આંગણે ખાટલામાં લંબાવ્યું.વળી પાછુ મોતી કાઢી જોવા લાગ્યો ત્યાં ડોશી આવી એની જોડે બેઠા... માંથે હાથ દઈ બોલ્યા.. " હૂં થ્યુ સે બેટા ... આજ મન નઈ લાગતું તારુ... તું ઠિક તો સેને..... "
શિવો થોડો સમય બેભાન અવસ્થામાં જ રહ્યો. અને જાગ્યો ત્યારે એણે આજુબાજુ પોતાની જાતને બધાની વચ્ચે ઘેરાયેલી જોઈ... પણ એ ન્હોતા માણસો કે નહોતા સાપ તેમના અડધા અંગ માણસના અને કમ્મરથી નીચેનો ભાગ સાપ નો હતો...ભીડ ચીરીને એક નાગ ...Read Moreજોડે આવી બેઠો... અને ધીમે થી બોલ્યો.... " હું આ નાગ લોક ના રાજાનો કુંવર છું... તમે પાતાળના નથી..... તમે કોણ છો ? " શિવાને તો પરશેવો છૂટી ગયો જીભ જ ઉપડતી ન હતી... એને નવાઈ લાગી કે પોતે આ સાપો ની બોલી સમજી કેવી રીતે શકે છે.....