રહસ્યમય પુરાણી દેરી - 24

(25)
  • 3.2k
  • 2
  • 1.5k

રહસ્યમય પુરાણી દેરી - 24 (આગળ ભાગમાં જોયું કે મુખી અને ગામનાં લોકો પાદર પર મણી ડોશીની રાહ જોવે છે, પરંતુ ઘનાભાઈ ક્યાંય જોવા મળતા નથી. બાળકી ને મુખીજી ને આપી છે. હવે આગળ...) મુખીજી એ કહ્યુ કે " મારુ ગામ તો સુરક્ષિત થઈ જશે ને?" આખા ગામની આશા મણીડોશી પર જ હતી. પરંતુ મણી ડોસી એક્દમ ચૂપચાપ હતી. મુખીજી બાળકીને હાથમાં લઈ મણીડોશી પાસે ગયા અને ઘૂંટણ પર બેસીને કહ્યુ કે " મણી બહેન, તમે હવે તો તમારો બદલો પૂરો કરી નાખ્યો, મારો ભાઈની.. મારા ભાઈની...તો મોહ મુકી દીધો.પરંતુ હવે મારા ગામને કાંઇ નો થવું જોઈ. હુ મારા ગામનો