સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-26

(91)
  • 5.8k
  • 10
  • 3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-26 મોહીતને ત્યાં ગેસ્ટ આવ્યાનો કોલ સીક્યુરીટીએ મલ્લિકાએ કર્યો અને મલ્લિકાએ સૂચનાં આપી કે એમને માનપૂર્વક અંદર લઇ આવો. અને મલ્લિકા ચૂપ રહેવાનો ઇશારો કરી એમને બેડરૂમ તરફ લઇ ગઇ. રૂમમાં જઇને એણે મોહીતને ઢંઢોળ્યો અ કહ્યું મોહું ઉઠ જોને કોણ આવ્યું છે. મોહીતે માંડ માંડ આંખો ખોલીને જોયું તો અવાક જ રહી ગયો. મોહીત ગેસ્ટને જોઇને સફાળો બેઠો થઇ ગયો અને બોલ્યો "અરે રીચડ્સ સર તમે અહી અત્યારે ? તમે ગયા નથી પાછા ? ઓહ મને એક કોલ આપવો જોઇએ હું તમારાં માટે બધી તૈયારી કરત ને. રીચડ્સે હસ્તા હસ્તાં કહ્યું "ઇટ્સ માય સરપ્રાઇઝ બાય ધ