પિતા - પરિવારનો પ્રાણ, પાયો અને પ્રકાશ.

(19)
  • 5.8k
  • 2
  • 1.8k

પિતા એટલે સૂર્ય.સૂર્ય તપે ખરો પણ તેના વગર ચાલે નહિ જેમ સતત સાત – આઠ દિવસ સુધી વરસાદ પડે અને પછી એવું લાગે કે હવે એક દિવસ સૂર્ય નીકળે તો સારું તેમ જીવનમાં પિતાનું હોવું ખુબ જ જરૂરી છે. સૂર્ય તપશે ખરી પણ તે ના હોય તો પૃથ્વી સાવ વેરાન ભટ બની જાય છે. સૂર્ય વગર તમે જીવ માત્રની વાત તો દુર રહી પણ પૃથ્વીની પણ કલ્પના ના કરી શકો. ત્યારે હરેકના જીવનમાં પિતાનું કેટલું મહત્વ રહેલું છે તે કોઈને સમજાવવાની જરૂર મને નથી લગતી. અને ધોળા દિવસે મારી જેમ જેણે સૂર્ય નો પ્રકાશ ગુમાવી દીધો છે તેનાથી વધારે પિતા