શાપ - 4

(43)
  • 4.4k
  • 4
  • 1.8k

શાપ પ્રકરણ : 4 “દેવ્યાની મને ખુબ જ ડર લાગી રહ્યો છે. મારા ભુતકાળના છાંટા કયાક મારી દીકરીને ન ઉડે.” “આટલા વર્ષો બાદ તેઓને આ વાતનો ગુસ્સો ઓગળી ગયો હશે અને તેના પરિવારના બધા સભ્યો વિદેશ છે. હવે તે લોકો પાસે એટલો ટાઇમ જ નહિ હોય કે આપણી સામે આવી રીતે કોઇ બદલો લે. જે થઇ ગયુ તે ભુલી જાઓ.” “તારી વાત તો સાવ સાચી છે પરંતુ મારુ દિલ માનતુ જ નથી.” “તે બાજુના વિચારો છોડી દો એટલે બધુ સારુ થઇ જશે. બદલો લેવો હોય તો આટલા વર્ષમા લઇ લીધો હોત. બદલો લેવા વાળા કાંઇ આટલા વર્ષો સુધી રાહ ન