રહસ્યમય પુરાણી દેરી - 25

(26)
  • 3.4k
  • 2
  • 1.5k

રહસ્યમય પુરાણી દેરી - 25 (આગળનાં ભાગમાં જોયું કે મણીડોશી મુખીને બાળકી આપી અને ઘનાભાઈને બાહર મોકલે છે.) પ્રવીણભાઈએ કહ્યુ કે " ક્યાં ગયો છે ઘનો ?" મણીડોશી એ પ્રવીણભાઈ સામે જોતાં કહ્યુ કે " ઘનો, આ ગામને બચાવા માટે ગયો છે.? ગામ લોકો અંદરાઅંદરી વાતું કરવા લાગ્યા કે ઘનાભાઈ ગામને બચાવશે. જેને આજ લગી ગામનાં બધાં માણશોને લૂંટવાનું જ કામ કર્યું છે. એક છે આપણો મુખી જે ગામ પાછળ પોતાનો જીવ આપી દેશે અને એક છે એનો નાનો ભાઈ જે ગામને લૂંટવાનું જ કામ કરતો. પરંતુ આજે તેં ગામ ને બચાવશે. ગામ અંદર કલબલિ ચાલુ થઈ ગઈ. ત્યાં જ