કોણ નીડર

  • 2.1k
  • 722

અનિકેત તેના મા બાપ નો એક નો એક પુત્ર.અનિકેત અત્યારે એમ. બી. એ. પાસ કરી એક મોટી કંપની મા નોકરી એ લાગ્યો છે. અનિકેત ના પિતા જયંતિ ભાઇ ખુુબ હોશિયાર, તેેઓ બેંક માં નોકરી કરી સારા પૈસા બનાવ્યા હતા. અને પોતાની હોંશિયારી થી શેર ની દલાલી પણ કરી હતી. અનિકેત નાં મમી સરલા બેન ખૂબ માયાળું સ્વભાવ ના અને પેટ માં જરા પણ પાપ નહિ .અનિકેત ને તેના મમી પપા ને ખૂબ પ્રેમ કરે અને મમી પાપા પણ અનિકેત નું ખૂબ ધ્યાન રાખે. માં બાપ બંને અનિકેત ને પરણવાનું કહે પણ અનિકેત હંમેશા