વાત્સલ્યનો ત્રિકોણ

(15)
  • 2.6k
  • 1
  • 1.1k

વાત્સલ્યનો ત્રિકોણ* વર્ગમાં ઘંટ વાગ્યા પછી છાત્ર છાત્રા ખુશ હતા.શાળાનો પહેલો દિવસ હતો બધા ને મન આજે નવા શિક્ષક ને શિક્ષિકાને મળવાનો ઉત્સાહ હતો.વાતાવરણ ખૂબ જ હળવું ફૂલ હતું .ધોરણ પાંચમાના વર્ગ શિક્ષકે પ્રવેશ કર્યો ને બધા ચુપચાપ બેઠા છે ત્યા એક બાળકનું નામ બોલાયુ ને તેણે બેઠા બેઠાજ,” હાજર સર ! “કહ્યુ , શિક્ષકે આંખની ધારદાર છટા ફેરવી ઉભા નથી થવાતું ? કહી તેજ ઉભા થઈ ગયા. વિદ્યાર્થી પાસે આવ્યાને તે ધ્રુજી ઉઠ્યો.બાજુમાં બેઠેલા વિદ્યાર્થીએ તેનો પક્ષ ખેંચ્યો.ન સમજી સકાય તેવો એક ભાવ તેની આંખમાં હતો. તે પગેથી અપંગ