પેલે પાર - ૬

(22)
  • 2.3k
  • 1
  • 1.1k

( આપણે જોયું કે અભિ U.S. માં મહેતા પરિવાર સાથે ખુશ નથી. વારંવાર શ્લેષા અને સમીર મહેતા તેનું અપમાન કરે છે. મિસિસ રોમા મહેતા ને અભિ માટે લાગણી છે. પણ શ્લેષા અને સમીર મહેતા દ્વારા થતા અપમાનો થી દાઝેલો અભિ ઘરે થી નીકળી હવેલી એ પહોંચે છે. અને પોતાની લાલસા માટે પસ્તાય છે.) હવે આગળ……. હવેલી નાં પ્રાંગણ માં જ બેઠેલો અભિ મીરા ને