લવ બ્લડ - પ્રકરણ-19

(87)
  • 5.5k
  • 9
  • 2.5k

લવ બ્લડપ્રકરણ-19 દેબુ નુપુર સાથે ફરીને આપ્યાં પછી રીપ્તાને એનાં ઘર સુધી મૂકવા ગયો અને ત્યાં એનાં પાપા ખૂબ દારૂ પીધેલાં હતાં. અને રીપ્તાની મા ને ગમે તેમ બોલી રહેલાં રીપ્તાએ નજીક રહેતાં અંકલને ફોન કરી બોલાવી લીધાં ત્યાં સુધીમાં રીપ્તાનાં ફાધરની નજર દેબુ પર પડી અને એ એકદમ જ જાણે શાંત થઇ ગયાં અને ખૂબ શરમથી ઘરમાં ચાલ્યાં ગયાં. રીપ્તા, એની માં અને અંકલ બધાને જ નવાઇ લાગી દેબુ પોતે પણ જોઇને સ્તબધ થઇ ગયો હતો. દેબુ ત્યાંથી તરત નીકળીને એનાં ઘરે જવા લાગ્યો એને રસ્તામાં થયુ એનાં પાપા મને જોઇને એકદમ શરમાઇ ઘરમાં કેમ જતાં રહ્યાં ? એ